ભારતીય ક્રિકેટ ટીમના આટલા ખેલાડી છે કુંવારા, જોઈ રહ્યા છે લાઈફપાર્ટનરના સપના!

ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો રાહુલના લગ્ન બાદ ટીમમાં પરિણીત ખેલાડીઓની સંખ્યા વધી ગઈ છે. જો કે ભારતીય ટીમમાં હજુ પણ બેચલર બોય્ઝની સંખ્યા ઓછી નથી. હજી પણ ઘણા ક્રિકેટરો ક્યારેય ઘોડે ચડ્યા નથી. તેમના લગ્ન બાકી છે અને લાઈફપાર્ટનર શોધી રહ્યા છે.

| Updated on: Nov 23, 2023 | 12:31 PM
રિષભ પંત : આ ખેલાડીને ભારતનો 'ગિલક્રિસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. તે તેની જોરદાર બેટિંગ માટે જાણીતો છે. ઈશા નેગીને તેના માટે એકતરફી પ્રેમ છે.

1 / 9
શુભમન ગિલ : શુભમન ગિલે પ્રખ્યાત પંજાબી ચેટ શો 'દિલ દિયા ગલ્લા'માં સારા અલી ખાન વિશે આ વાતનો ખુલાસો કર્યો હતો. શોની હોસ્ટ સોનમ બાજવાએ ગિલને એક સવાલ પૂછ્યો હતો કે, બોલિવૂડની સૌથી ફિટ મહિલા એક્ટ્રેસ કોણ છે. આના પર ગિલે સારા અલી ખાનનું નામ લીધું હતું.

2 / 9
ઈશાન કિશન : કહેવાય છે કે પ્રેમમાં ઉંમરને જોવામાં આવતી નથી. આવું જ કંઈક ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે થયું છે. તેમનો સંબંધ ઓફિશ્યલ નથી અને ઈશાન કિશન અદિતિ કરતા નાનો છે. ઈશાનનો જન્મ 18 જુલાઈ 1998ના રોજ થયો છે, જ્યારે અદિતિ હુંડિયાનો જન્મ 15 જાન્યુઆરી 1997ના રોજ થયો છે.

3 / 9
શ્રેયસ એય્યર : ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રેયસ અય્યર જે યુવતીને ડેટ કરી રહ્યો છે, તેનું નામ ત્રિશા કુલકર્ણી છે. ઈન્સ્ટાગ્રામ પર એવી ઘણી તસવીરો અને વીડિયો છે જે દર્શાવે છે કે શ્રેયસ અય્યર અને ત્રિશા લાંબા સમયથી એકબીજાની સાથે છે. તેઓ ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. વર્લ્ડ કપ દરમિયાન જ બંને શાર્દુલ ઠાકુર અને તેની પત્ની સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.

4 / 9
અર્શદિપ સિંહ : ડિસેમ્બર 2018માં તેને 2019 ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો હતો. તેણે 25 ડિસેમ્બર 2019ના રોજ 2019-20 રણજી ટ્રોફીમાં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેની ગર્લફ્રેન્ડ વિશે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

5 / 9
દીપક હુડ્ડા : દીપક હુડ્ડા હાલમાં રિલેશનશિપમાં છે, તેની ગર્લફ્રેન્ડનું નામ સ્નેહા છે. તેની ગર્લફ્રેન્ડ વિશે વધુ માહિતી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ નથી.

6 / 9
ઉમરાન મલિક : ક્યારેક તેની ગર્લફ્રેન્ડ જસ્મીન ભસીન સાથેના સંબંધોને કારણે તો ક્યારેક તેના વર્ક ફ્રન્ટને કારણે ખેલાડી ચર્ચામાં રહ્યા છે.

7 / 9
પૃથ્વી શો : પૃથ્વી તાજેતરમાં આઇફા એવોર્ડ 2023માં નિધિ તાપડિયા સાથે જોવા મળ્યો હતો. આ પછી તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. નિધિ સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે. લગભગ 1 લાખ 20 હજાર તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

8 / 9
તિલક વર્મા : ઈન્ડિયન ક્રિકેટર તિલક વર્મા 20 વર્ષનો છે. તિલક વર્મા લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને રાઈટ હેન્ડ ઓફ-બ્રેક બોલર છે. તિલક વર્મા સિંગલ છે, હાલમાં તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી. તિલક વર્મા મોટાભાગે પોતાના કરિયર પર ધ્યાન આપી રહ્યા છે.

9 / 9

Latest News Updates

Follow Us:
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા

બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ

લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી

બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત

માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા

વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ

જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો

રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

g clip-path="url(#clip0_868_265)">