અંડર 19 એશિયા કપ 2023: આ 15 ખેલાડીઓને ભારતીય ટીમમાં મળ્યુ સ્થાન, 10 દિવસ સુધી દુબઈમાં ક્રિકેટનો જામશે જંગ

ક્રિકેટના મેદાનમાં હવે ફરી એક વાર ભારત અને પાકિસ્તાનની ટક્કર થવા જઈ રહી છે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં ભારત પાકિસ્તાન અંડર 19 એશિયા કપમાં આમને સામને આવશે.

| Updated on: Nov 25, 2023 | 7:25 PM
BCCIએ આજે એટલે કે 25 નવેમ્બરે અંડર 19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના 19 વર્ષના ઓલરાઉન્ડર ખેલાડી ઉદય સહરનને BCCIની જૂનિયર ક્રિકેટ કમેટીએ ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો છે અને મધ્યપ્રદેશના સૌમ્ય કુમાર પાંડને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.  (File Image)

1 / 5
ગઈ અંડર 19 ટીમમાં દિલ્હીના યશ ધૂલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે આ વખતે દિલ્હીના એક પણ ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યુ નથી. આ વખતે ટીમમાં 12 રાજ્યના ખેલાડીઓને જગ્યા મળી છે.  (File Image)

2 / 5
આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, અફઘાનિસ્તાન, ભારત, નેપાળ અને યૂએઈની ટીમ પણ ભાગ લેશે. ટૂર્નામેન્ટની તમામ મેચો દુબઈ આઈસીસી એકેડમીમાં રમાશે, જ્યારે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.  (File Image)

3 / 5
આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત 8 ડિસેમ્બરે અફઘાનિસ્તાનની મેચ સાથે થશે. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન 10 ડિસેમ્બરે આમને સામને ટકરાશે અને 12 ડિસેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે મુકાબલો થશે. તમને જણાવી દઈએ કે 9 વખતમાંથી 8 વખત આ ટૂર્નામેન્ટ પર ભારતે કબ્જો જમાવ્યો છે. (File Image)

4 / 5
આ 15 ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે 3 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે. ઉદય સહરન (કેપ્ટન),  સૌમ્ય કુમાર પાંડે (વાઈસ કેપ્ટન), અરવેલ્લી અવનીશ રાવ (વિકેટકીપર), મુશીર ખાન, આર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ્ર મયૂર પટેલ, સચિન ધાસ, પ્રિયાંશુ મોલિયા, મુરૂગન અભિષેક, ઈન્નેષ મહાજન, ધનૂષ ગૌડા, આરાધ્ય શુકલા, રાજ લિંબાની, નમન તિવારી. રિઝર્વ ખેલાડીમાં અંશ ગોસાઈ, પ્રેમ દેવકર, મોહમ્મદ અમાન.  (File Image)

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">