FIFA World Cup: આ 6 ફૂટબોલ ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ છે હુસ્ન પરીઓ, કોઈ છે શૂટર તો કોઈ સુપર મોડલ
FIFA World Cup 2022 ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે. તેવામાં 32 ટીમના અનેક ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉતરશે. ફૂટબોલ ખેલાડીઓ પોતાની લાઈફસ્ટાઈલની સાથે સાથે ગર્લફ્રેન્ડ્સ અને પત્નીઓને કારણે પણ ચર્ચામાં રહે છે.
Most Read Stories