SIP investment plan : શું તમે મહિને 25,000 જ કમાઓ છો? તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો SIP ફંડા શું કહે છે

SIP Investment Plan : જે પદ્ધતિ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેને ફોલો કરીને તમે નિવૃત્તિ પર રૂપિયા 2 કરોડથી વધુનું ભંડોળ એકઠું કરી શકો છો. આ માટે તમારે 70:15:15 રોકાણની રણનીતિને ફોલો કરવી પડશે. ચાલો આપણે સંપૂર્ણ પ્રક્રિયાને સમજીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2024 | 9:23 AM
Investment plan : ઓછા પગારવાળા ઘણા લોકોને વારંવાર લાગે છે કે વધતી જતી મોંઘવારી તેમને બચત કરતા અટકાવે છે. તે માને છે કે તેની બધી કમાણી આવશ્યક ખર્ચાઓ પર જાય છે. જો કે યોગ્ય રોકાણ વ્યૂહરચના સાથે કોઈપણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી બચત અને રોકાણ કરી શકે છે.

1 / 7
જે ટિપ્સ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેને ફોલો તમે નિવૃત્તિ પર રૂપિયા 2 કરોડથી વધુનું ભંડોળ એકઠું કરી શકો છો. આ માટે તમારે 70:15:15 રોકાણ વ્યૂહરચનાનું પાલન કરવું પડશે.

2 / 7
ધારો કે તમે દર મહિને 25,000 રૂપિયા કમાઓ છો. આ આવકનો એક ભાગ બચાવવો મહત્વપૂર્ણ છે અને 70:15:15 નિયમ તમને આ કરવામાં મદદ કરે છે.

3 / 7
આ સ્ટ્રેટેજી મુજબ તમારા પગારને આ રીતે વહેંચો : આવશ્યક દૈનિક ખર્ચ માટે 70 ટકાનો ઉપયોગ કરો. 15 ટકા ઇમરજન્સી ફંડ બનાવવા માટે અલગ રાખો અને બાકીના 15 ટકા દર મહિને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરો.

4 / 7
જો તમે દર મહિને 25,000 રૂપિયા કમાઓ છો તો તમે તેને આ રીતે વહેંચી શકો છો. (1) જીવન ખર્ચ માટે 70% એટલે કે આવશ્યક ખર્ચ માટે રૂપિયા 17,500 (2) ઈમરજન્સી ફંડ માટે 15% એટલે કે દર મહિને રૂપિયા 3,750 (3) SIP રોકાણ માટે 15% : બાકીના રૂપિયા 3,750 દર મહિને SIPમાં રોકાણ કરો.

5 / 7
ધારો કે દર વર્ષે તમારા પગારમાં 5 ટકાનો વધારો થાય છે તો પછી સ્ટેપ-અપ SIP ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે 13 ટકાના વાર્ષિક વળતર પર રૂપિયા 2.41 કરોડનું ભંડોળ બનાવી શકો છો. જો તમે 30 વર્ષ માટે દર મહિને રૂપિયા 3,750નું રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારા SIP યોગદાનમાં વાર્ષિક 5 ટકા વધારો કરો અને 13 ટકા વાર્ષિક વળતર ધારો તો તમે કુલ રૂપિયા 29,89,748નું યોગદાન કરશો.

6 / 7
તમને જણાવી દઈએ કે 13 ટકા રિટર્ન સાથે તમારો કુલ નફો લગભગ 2,11,80,645 રૂપિયા થશે. તેમજ 30 વર્ષ પછી તમારું રોકાણ લગભગ 2,41,70,394 રૂપિયા સુધી વધી શકે છે.

7 / 7
Follow Us:
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો

દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે

આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના - હવામાન વિભાગ

દિવાળી પૂર્વે રાજ્યમાં ACB ની કુલ 4 ટ્રેપમાં 5 આરોપી ઝાડપાયા,જુઓ Video

વાવ પેટાચૂંટણી: અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત

રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ

દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં

ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ

g clip-path="url(#clip0_868_265)">