મોસંબીમાં વિટામીન સી સહિત ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને બીમારીઓથી શરીરને બચાવે છે.
Source:pexels
મોસંબી જ્યુસ ડાઈજેસ્ટિવ જ્યુસ અને bileના ઉત્પાદનને ઉત્તેજિત કરી પાચનમાં મદદ કરે છે. આ પેટના એસિડને નિષ્ક્રિય કરે છે અને ઝેરી પદાર્થોનો દૂર કરવામાં મદદ કરે છે.
Source:pexels
મોસંબીનો જ્યુસ મગજ અને શરૂરને ઠંડક આપી તણાવ અને ચિંતા જેવા મેન્ટલ સ્ટ્રેસ લક્ષણોને ઓછા કરે છે.
Source:pexels
મોસંબીમાં રહેલા એન્ટીઓક્સિડેન્ટ, ઓક્સીડેટિવ સ્ટ્રેસ અને સોજાને ઓછો કરે છે. જેમા હાર્ટ હેલ્થની સ્થિતિ સુધારવામાં મદદ કરે છે.
Source:pexels
મોસંબીનો રસ યુરિનની પથરી બનાવનારા મિનરલ્સને બાંધીને કિડનીની પથરીને રોકવામાં મદદ કરે છે.
Source:pexels
મોસંબી જ્યુસમાં લો કેલરી અને લો ફેટ હોય છે. સાથે જ ફાઈબરથી ભરપૂર હોવાને કારણે વેટ લોસમાં હેલ્પ કરી શકે છે.
Source:pexels
મોસંબી જ્યુસ સ્કિનને અંદરથી પોષણ આપી મોઈશ્ચર પ્રદાન કરે છે. જેનાથી સ્કિન શાઈન કરે છે અને તેમા નેચરલ ગ્લો આવે છે.
Source:pexels
મોસંબીનો ખટમીઠો રસ ઉલટી ઉબકાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.