26 ઓકટોબર 2024

ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા બને છે  આ ઘટના

ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ત્રણ કેપ્ટન ICC ટ્રોફી  જીતી ચૂક્યા છે

Pic Credit - AFP/PTI/Instagram/Getty

ત્રણેય કેપ્ટન ઓછામાં ઓછા એક વખત ભારતમાં  ટેસ્ટ શ્રેણી ગુમાવી ચૂક્યા છે

Pic Credit - AFP/PTI/Instagram/Getty

ભારતે કપિલ દેવની કપ્તાનીમાં 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો

Pic Credit - AFP/PTI/Instagram/Getty

કપિલ દેવની કપ્તાનીમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી ઘરઆંગણે 0-3થી હાર્યું 

Pic Credit - AFP/PTI/Instagram/Getty

ધોનીએ 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ,  2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

Pic Credit - AFP/PTI/Instagram/Getty

ધોનીની કપ્તાનીમાં 2012માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે  ટેસ્ટ શ્રેણીમાં 1-2થી થઈ હાર  

Pic Credit - AFP/PTI/Instagram/Getty

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો

Pic Credit - AFP/PTI/Instagram/Getty

પુણે ટેસ્ટમાં રોહિતની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ સામે હાર સાથે ભારતે ટેસ્ટ શ્રેણી ગુમાવી

Pic Credit - AFP/PTI/Instagram/Getty