Diwali Offer : આ Electric bike પર મળી રહ્યું છે 20 હજારનું ડિસ્કાઉન્ટ, ફૂલ ચાર્જમાં મળશે 171 kmની રેન્જ

દિવાળીના ખાસ અવસર પર મોટાભાગની ઓટો કંપનીઓ ગ્રાહકો માટે તહેવારોની સીઝનની ઓફર્સ લાવે છે, ત્યારે Pure EV પણ ગ્રાહકોને ઈલેક્ટ્રિક બાઈક પર 20 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ આપી રહી છે. ત્યારે આ બંને બાઈકની કિંમત શું છે, આ બાઈક ડ્રાઈવિંગ રેન્જ કેટલી છે અને ક્યાં સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો તેના વિશે આ લેખમાં જણાવીશું.

| Updated on: Oct 26, 2024 | 3:48 PM
દિવાળીના ખાસ અવસર પર મોટાભાગની ઓટો કંપનીઓ ગ્રાહકો માટે તહેવારોની સીઝનની ઓફર્સ લાવે છે, ત્યારે Pure EV પણ ગ્રાહકોને ઈલેક્ટ્રિક બાઈક પર 20 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ આપી રહી છે.

1 / 6
ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બનાવતી કંપની Pure EV તેના ecoDryft અને eTryst X મોડલ્સ પર ડિસ્કાઉન્ટનો લાભ આપી રહી છે. તમે 10મી નવેમ્બર સુધી આ ઇલેક્ટ્રિક બાઇક પર ઓફરનો લાભ મેળવી શકો છો.

2 / 6
80 kmphની ટોપ સ્પીડ ધરાવતી Pure EV ecoDryft બાઇકમાં 3 kWhની બેટરી છે, જે ફુલ ચાર્જ પર 151 કિલોમીટર સુધી ચાલે છે. આ સિવાય બેટરીને ફુલ ચાર્જ થવામાં 6 કલાક જેટલો સમય લાગશે.

3 / 6
આ ઇલેક્ટ્રિક બાઇકમાં ત્રણ રાઇડિંગ મોડ થ્રિલ, ડ્રાઇવ અને ક્રોસ ઓવર છે. જો કે આ બાઇકની કિંમત 1,19,999 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે, પરંતુ હવે 20,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ આ બાઇક 99,999 રૂપિયા (એક્સ-શોરૂમ)માં વેચાઈ રહી છે.

4 / 6
94 kmphની ટોપ સ્પીડ સાથેની Pure EV eTryst X બાઇકમાં તમને ફુલ ચાર્જ કરવા પર 171km સુધીની ડ્રાઇવિંગ રેન્જ મળશે. આ બાઇકની બેટરીને પણ ફુલ ચાર્જ થવામાં 6 કલાક જેટલો સમય લાગશે.

5 / 6
આ બાઇકની કિંમત 1,49,999 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે, પરંતુ હવે 20 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી, આ મોડલને 1,29,999 રૂપિયા (એક્સ-શોરૂમ)માં ખરીદી શકાય છે.

6 / 6
Follow Us:
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ

ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ

દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video

સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા

પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ

સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ

કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા

સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના

ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">