શાર્ક ટેન્કની આ જજ જે પહેરે છે 20 લાખની હીલ્સ ! નેટવર્થ જાણી હોશ ઉડી જશે
તમને જાણીને નવાઈ લાગશે કે શાર્ક ટેન્ક ઈન્ડિયામાં એક જજ 20 લાખ રુપિયાના ચંપલ પહેરે છે. આ વાતનો ખુલાસો શોમાં તેના સાથી જજે કર્યો હતો. આ સિવાય તેમની પાસે 50 કરોડ રૂપિયાનો બંગલો પણ છે અને ઘરના ગેરેજમાં કરોડોની કિંમતની કારનું કલેક્શન પણ છે. ચાલો તમને જણાવીએ કે કોણ છે આ જજ
Most Read Stories