Share Market News: 4 રૂપિયાનો શેર ખરીદવા માટે ઘસારો, કંપનીને મળ્યો મોટો ઓર્ડર

પેટર્ન મુજબ, પ્રમોટરો કંપનીમાં 59.74 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક શેરહોલ્ડિંગની વાત કરીએ તો 40.26 ટકા હિસ્સો પબ્લિક શેરધારકો પાસે છે. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ એક સમયે 1,412.33 પોઈન્ટ અથવા 1.78 ટકા વધીને 80,518.21 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી 397.40 પોઈન્ટ અથવા 1.65 ટકા વધીને 24,541.15 પોઈન્ટની બે સપ્તાહની ટોચે બંધ રહ્યો હતો.

| Updated on: Aug 17, 2024 | 5:13 PM
ગયા શુક્રવારે શેરબજારમાં આવેલી તેજી વચ્ચે રોકાણકારોએ રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપની Croissant Limitedના શેર પર પણ ભારે ખરીદી કરી હતી. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, આ શેર અગાઉના રૂ. 3.76ના બંધની સરખામણીએ 20 ટકાની ઉપલી સર્કિટ સાથે રૂ. 4.51 પર પહોંચ્યો હતો.

1 / 7
18 જાન્યુઆરી, 2024ના રોજ શેર 7.45 રૂપિયાના ભાવે પહોંચ્યો હતો. આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર હતું. 1 ડિસેમ્બર, 2023ના રોજ, શેર 3.28 રૂપિયાના સ્તરે હતો. આ શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર છે.

2 / 7
Croissant Limitedના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, પ્રમોટરો કંપનીમાં 59.74 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક શેરહોલ્ડિંગની વાત કરીએ તો 40.26 ટકા હિસ્સો પબ્લિક શેરધારકો પાસે છે. પ્રમોટર્સમાં શ્રવણ વેલેદાંડી પ્રભાકર, રેશ્મા નારાયણ ઉપરાંત હેમંત અને સંગીતા બહારીનો સમાવેશ થાય છે.

3 / 7
 તાજેતરમાં Croissant Limitedને સિવિલ કન્સ્ટ્રક્શન માટે મોટો ઓર્ડર મળ્યો છે. આ અંતર્ગત બેંગલુરુના નંદી હિલ્સમાં પ્રીમિયમ વિલા બનાવવાનું કામ આપવામાં આવ્યું છે. આ ઓર્ડરની કિંમત રૂ. 500 મિલિયન છે. જો કે આ ઓર્ડરની વિગતો આપવામાં આવી નથી.

4 / 7
ગયા શુક્રવારે બીએસઈનો 30 શેરો ધરાવતો ઈન્ડેક્સ સેન્સેક્સ 1,330.96 પોઈન્ટ અથવા 1.68 ટકાના ઉછાળા સાથે 80,436.84 પર બંધ થયો હતો. બે મહિનાથી વધુ સમયનું આ તેનું શ્રેષ્ઠ સિંગલ-ડે ટ્રેડિંગ પ્રદર્શન છે.

5 / 7
ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ એક સમયે 1,412.33 પોઈન્ટ અથવા 1.78 ટકા વધીને 80,518.21 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી 397.40 પોઈન્ટ અથવા 1.65 ટકા વધીને 24,541.15 પોઈન્ટની બે સપ્તાહની ટોચે બંધ રહ્યો હતો. આ તેજીની અસર BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન પર પડી હતી અને એક જ સત્રમાં તેમાં રૂ. 7,30,389.86 કરોડનો વધારો થયો હતો.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video

વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video

ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત

મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

આ રાશિના જાતકો આજે ગુસ્સા અને વાણી પણ નિયંત્રણ રાખવું

ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે

g clip-path="url(#clip0_868_265)">