સબકા સપના મની મની: 250 મહિના સુધી બચાવો માત્ર 100 રુપિયા, 1 કરોડ 16 લાખ 5 હજાર 388 રુપિયા ફંડ એકઠુ થશે, જાણો SIPની ટ્રિક
કરોડપતિ બનવું એ હવે ડાબા હાથની રમત બની ગઈ છે. રોકાણની ઘોંઘાટ સમજવી મુશ્કેલ નથી. જો કે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે ક્યાં અને કેટલું રોકાણ કરવું તે સમજવું જરૂરી છે. તમે યોગ્ય વ્યૂહરચના સાથે કામ કરો તો ચોક્કસપણે સમયસર કરોડપતિ બની જશો.કરોડપતિ બનવા માટે કોઈ શોર્ટકટ નથી. પરંતુ પૈસામાંથી પૈસા કમાવવાની એક રીત છે. તમે મ્યુચ્યુઅલ ફંડના SIPમાં રોકાણ કરી આ રકમ એકત્ર કરી શકો છો.
Most Read Stories