Rush To Buy: 56 રૂપિયાના શેર ખરીદવામાં ધસારો, ઈન્ટ્રાડે હાઈ પર પહોચ્યો શેર, મુકેશ અંબાણીએ પણ કર્યું છે મોટું રોકાણ
આ શેર આજે સોમવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. કંપનીનો શેર આજે 5.8% વધીને 56.75ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેર લગભગ 60 ટકા વધ્યો છે. તેની 52 સપ્તાહની હાઈ કિંમત 69.40 રૂપિયા અને 52 સપ્તાહની લો કિંમત રૂપિયા 33.15 છે. કંપનીનું માર્કેટ કેપ 2,662.43 કરોડ રૂપિયા છે.
Most Read Stories