AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Board: ભારતીય ક્રિકેટ બોર્ડ ‘BCCI’ નંબર-1 પણ વિશ્વનું બીજું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ કયું? તેની આવક ક્યાંથી થાય છે?

દરેક રમતની જેમ ક્રિકેટમાં પણ એક ગવર્નિંગ બોર્ડ હોય છે, જે એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સને લગતી બાબતોને કંટ્રોલ કરે છે. એવામાં સવાલ એ છે કે, BCCI બાદ વિશ્વનું બીજું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ કયું છે?

| Updated on: Oct 25, 2025 | 5:09 PM
Share
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંનું એક છે. જો કે, ઘણા લોકોના મનમાં સવાલ છે કે, BCCI પછીનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ કયું છે?

1 / 7
જણાવી દઈએ કે, બીજા ક્રમે 'Cricket Australia'નું બોર્ડ છે. સંપત્તિ અને માળખા (Assets and Infrastructure)ની દ્રષ્ટિએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે આવે છે.

2 / 7
વર્ષ 2025 સુધીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની અંદાજિત નેટવર્થ ₹658 કરોડ જેટલી છે. બોર્ડની મુખ્ય આવક ઘરેલુ ટેસ્ટ મેચ, બિગ બેશ લીગ, ICC તરફથી આવકના શેર અને બ્રાન્ડ સ્પોન્સરશિપમાંથી આવે છે. વિશ્વ ક્રિકેટમાં સૌથી સુવ્યવસ્થિત બોર્ડ પૈકીનું એક માનવામાં આવતું 'ક્રિકેટ ઓસ્ટ્રેલિયા' કમાણીના મામલે BCCI ની તુલનામાં ઘણું પાછળ છે.

3 / 7
મીડિયા રિપોર્ટસ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલાડીઓને મેચની હાજરી અને પરફોર્મન્સ બોનસ બંનેના આધારે ચૂકવણી કરે છે. તેમની મેચ ફી અલગ-અલગ ફોર્મેટ મુજબ બદલાય છે. ટેસ્ટ મેચમાં ખેલાડીઓને પ્રતિ મેચ 20,000 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવામાં આવે છે. વધુમાં, તેમને ODI માં પ્રતિ મેચ 15,000 ઓસ્ટ્રેલિયન ડોલર અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રતિ મેચ 10,000 ઓસ્ટ્રેલિયન ડોલર ચૂકવવામાં આવે છે.

4 / 7
BCCI ની કુલ સંપત્તિ આશરે ₹18,760 કરોડ છે. બોર્ડની આવક મુખ્યત્વે IPL, પ્રસારણ અધિકારો (Broadcast Rights) અને સ્પોન્સરશિપ ડીલમાંથી આવે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ટોચના A+ શ્રેણીના ખેલાડીઓને સમાન ફી ચૂકવવામાં આવે છે. ટેસ્ટ મેચમાં 15 લાખ રૂપિયા, વનડે મેચમાં 6 લાખ રૂપિયા અને T20 મેચમાં 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત A પ્લસ ગ્રેડ કોન્ટ્રાક્ટ માટે વાર્ષિક પગાર 7 કરોડ રૂપિયા જેટલો હોય છે.

5 / 7
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આવક અને માળખું મજબૂત હોવા છતાં BCCI ની તુલનામાં આ આવકમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. મળતી માહિતી મુજબ, IPL ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ કરતાં વધુ આવક ઉત્પન્ન કરે છે.

6 / 7
બિગ બેશ લીગ લોકપ્રિય હોવા છતાં ત્યાં ગ્લોબલ ઓડિયન્સની સંખ્યા વધારે નથી. ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓને મજબૂત લોકલ સિસ્ટમ, ફિક્સ્ડ કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સપરેન્ટ પોલિસી પ્રદાન કરે છે, જેના કારણે ખેલાડીઓ માટે સુરક્ષિત અને સ્ટેબલ વાતાવરણ તૈયાર થાય છે.

7 / 7

આ પણ વાંચો: BAN vs WI: ઇતિહાસના પન્ને લખાશે ‘વેસ્ટ ઈન્ડિઝ’નું નામ! ક્રિકેટ જગતમાં પહેલાં ક્યારેય ન જોયેલી સિદ્ધિ હાંસલ કરી, ભારતના નામે પણ આ રેકોર્ડ નથી

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">