રાજકોટના બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટી પડી ભીડ, જુઓ તસવીરો
દિવાળીના તહેવારોની શરુઆત થઇ ગઇ છે. જો કે તહેવાર શરુ થઇ ગયા હોવા છતા રાજકોટમાં હજુ પણ ખરીદી માટે બજારમાં લોકોની જનમેદની જોવા મળી રહી છે.બજારો લોકોથી ઉભરાઈ રહ્યા છે. નવા વર્ષ માટે બજારમાં લોકો હજુ પણ ખરીદી કરી રહ્યા છે. રાજકોટના લોકો છેલ્લી ઘડીએ પણ શોપિંગ કરવામાં વ્યસ્ત છે.
Most Read Stories