Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર, આ બધી સર્વિસિસ આવતીકાલ 15 માર્ચથી બંધ થઈ જશે

Paytm પેમેન્ટ્સ બેંકમાં આવતીકાલથી એટલે કે 15 માર્ચથી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. યુઝર્સ Paytm પેમેન્ટ્સ બેંકના ઈ-વોલેટને ટોપ અપ કરી શકશે નહીં. લોકો UPI અને IMPS દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકશે નહીં. આ ઉપરાંત કસ્ટમર ફાસ્ટેગને રિચાર્જ કરી શકશે નહીં.

| Updated on: Mar 14, 2024 | 5:25 PM
Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે એક કામના સમાચાર છે. જો તમારું એકાઉન્ટ પણ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં છે, તો જાણવું જોઈએ કે 15 માર્ચ બાદ તમે ઘણી સર્વિસિસ લાભ લઈ શકશો નહીં. RBI ની નિર્દેશ અનુસાર, ઘણી સર્વિસિસ જેમ કે પૈસા ઉપાડવા, રોકડ વ્યવહાર, UPI ટ્રાન્ઝેક્શન, ફાસ્ટેગ રિચાર્જ હંમેશા માટે બંધ થઈ જશે.

1 / 5
Paytm પેમેન્ટ્સ બેંકમાં આવતીકાલથી એટલે કે 15 માર્ચથી ડિપોઝિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો તેમના ખાતા અન્ય વેપારી બેંકોમાં ટ્રાન્સફર કરી શકે છે. યુઝર્સ Paytm પેમેન્ટ્સ બેંકના ઈ-વોલેટને ટોપ અપ કરી શકશે નહીં. લોકો UPI અને IMPS દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકશે નહીં.

2 / 5
આ ઉપરાંત Paytm પેમેન્ટ્સ બેંકના કસ્ટમર 15 માર્ચ બાદ તેઓના ફાસ્ટેગને રિચાર્જ કરી શકશે નહીં. પેમેન્ટ્સ બેંકનો ઉપયોગ કરતા લોકો તેમના ખાતામાં અન્ય યુઝર્સ પાસેથી રૂપિયા મેળવી શકશે નહીં. રોકાણકારો પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા શેરબજારના ટ્રાન્સેકશન કરી શકશે નહીં.

3 / 5
15 માર્ચ બાદ પણ Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો તેમના ખાતા અથવા વોલેટમાંથી જમા રૂપિયા ઉપાડી શકશે. આ ઉપરાંત પેટીએમ પેમેન્ટ બેંકમાં બાકી રહેલી બેલેન્સનો ઉપયોગ મર્ચન્ટ પેમેન્ટ માટે કરી શકે છે. Paytm પેમેન્ટ્સ બેંક ફાસ્ટેગનું બેલેન્સ પણ વાપરી શકાય છે. પેમેન્ટ્સ બેંકના વોલેટમાં રહેલી બાકીની રકમ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે.

4 / 5
RBIના પ્રતિબંધ બાદ પેટીએમની પેમેન્ટ્સ બેંકની સમય મર્યાદા હવે 1 દિવસ બાદ એટલે કે આવતીકાલે પુરી થઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકની સર્વિસ માટે 15 માર્ચની સમય મર્યાદા નક્કી કરી હતી અને આવતીકાલે 15 માર્ચ બાદ સર્વિસિસ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">