AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોટ્સએપમાં આવી રહ્યુ છે નવુ અપડેટ, હવે કોઈ નહીં ખોલી શકે તમારી સિક્રેટ ચેટ, WhatsApp Web યુઝર્સને મળશે નવુ ફિચર

વોટ્સએપ સિક્યોરિટીને વધુ સ્ટ્રોંગ કરવા માટે એક નવુ ફિચર સામેલ કરવા જઈ રહ્યુ છે. જે WhatsApp Web યુઝર્સને મળશે. આ Secret Code ફીચર છે. જે Chatsને લોક કરવામાં કામ આવશે. આવો આ ફિચર વિશે ડિટેલમાં સમજીએ અને તેને યુઝ કરવાની પ્રોસેસ વિશે પણ સમજીએ.

| Updated on: Mar 01, 2024 | 5:33 PM
Share
વોટ્સએપ સતત તેના યુઝર્સને નવુ અપડેટ આપતુ રહે છે. આ વખતે કંપની સેફ્ટીને વધુ સ્ટ્રોંગ કરતા એક નવા ફિચર પર કામ કરી રહી છે. Meta એ આ એપમાં નવુ ફિચર સામેલ કરવા જઈ રહ્યુ છે. જેની મદદથી યુઝર્સ તેમની સિક્રેટ ચેટને લોક કરી શકશે. વોટ્સએપને ટીનએજર થી લઈને વૃદ્ધો સહિતના લગભગ તમામ વર્ગના લોકો યુઝ કરે છે. એવામાં અનેક લોકો તેની ચેટને સિક્રેટ રાખવા માગે છે.

1 / 5
WhatsApp Webમાં સિક્યોરિટીને ધ્યાને રાખી નવુ ફિચર સામેલ કરવા જઈ રહ્યુ છે. જે ચેટની પ્રાઈવેસી અને તેને લોક કરવામાં મદદ કરશે. વેબ વર્ઝન માટે આવી રહેલા આ ફિચરનું નામ  Secret Code  ફીચર છે. આ મોબાઈલ એપ માટે પહેલાથી જ ઉપલબ્ધ છે. આ અપકમિંગ ફિચરની જાણકારી WABetaInfoએ શેર કરી છે.

2 / 5
Chat Lock ના આ ફિચરને WhatsApp Web Beta માટે જારી કરવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી યુઝર્સ કોઈપણ ચેટને આસાનીથી લોક કરી શકશે. અત્યાર સુધી આ ફિચર માત્ર સ્માર્ટ ફોન સુધી સિમિત હતુ. પરંતુ હવે તેનો વિસ્તાર થવા જઈ રહ્યો છે.

3 / 5
WhatsApp Web માં હાલ Secret Code ફિચરની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. તમામ ટેસ્ટિંગ કમ્પિલટ થયા બાદ જલ્દી તેને આમ યુઝર્સ માટે ડારી કરી દેવામાં આવશે. આ ફિચર્સ એ લોકોને ઘણુ ઉપયોગી થશે જેઓ સતત WhatsApp ને ઓફિસના ડેસ્કટોપ પર યુઝ કરે છે અને વારંવાર લોગઆઉટ કરવાનુ ભૂલી જાય છે.

4 / 5
 WhatsApp Web લોક ચેટ્સને એક્સેસ કરવા માટે Secret Codeને એન્ટર કરવો પડશે. વોટ્સએપ માટે આ ફિચર્સને લાવવાને આશય યુઝર્સની સેન્સીટિવ ઈન્ફોર્મેશનને બીજાથી પ્રોટેક્ટ કરવાનો છે. જેના માટે સિક્યોરિટીનું એક એક્સ્ટ્રા લેયર પિન તરીકે લગાવવામાં આવ્યુ છે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">