AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરુણ તેજ પરિવાર : અભિનેતાએ થોડા દિવસ પહેલા જ કર્યા લગ્ન, પિતા, કાકા,ભાઈ બહેનના છે લાખો ચાહકો

નિહારિકા કોનિડેલા અભિનેતા-નિર્માતા નાગેન્દ્ર બાબુની પુત્રી અને તેલુગુ સ્ટાર વરુણ તેજની બહેન છે. સુપરસ્ટાર રામ ચરણ, સાંઈ ધરમ તેજ, ​​અલ્લુ અર્જુન અને અલ્લુ સિરીશ નિહારિકા કોનિડેલાના પિતરાઈ ભાઈઓ છે. તો ચાલો આજે આપણે વરુણ તેજના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 2:09 PM
Share
વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠી ના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડિઝાઈનર ડ્રેસ સિવાય કપલે વેન્યુ પર ઘણો ખર્ચ પણ કર્યો છે.

1 / 8
નાગેન્દ્ર બાબુ સાઉથના મોટા સ્ટાર છે. તેને 2 બાળકો છે.

2 / 8
નાગેન્દ્ર બાબુ સાઉથના મોટા સ્ટાર છે. તેને 2 બાળકો છે. નિહારિકા અને પુત્ર વરુણ તેજ જેમણે હાલમાં જ લગ્ન કર્યા છે.નાગેન્દ્ર બાબુ તેલુગુ ફિલ્મ અભિનેતા, નિર્માતા અને RRR અભિનેતાના કાકા છે. તેણે તેલુગુ ફિલ્મોમાં ખલનાયક અને સહાયક ભૂમિકામાં અભિનય કર્યો છે. તેણે તેના ભાઈઓ ચિરંજીવી અને પવન સાથે પણ ઘણી ફિલ્મો કરી છે.

3 / 8
તેમના પિતા કોનિડેલા વેંકટ રાવ વ્યવસાયે કોન્સ્ટેબલ અને માતા અંજના દેવી ગૃહિણી હતા. તેમને નાગેન્દ્ર બાબુ, વિજયદુર્ગા કોનિડેલા, ચિરંજીવી, પવન કલ્યાણ બાળકો છે. જે સાઉથના સ્ટાર છે. એક પુત્રએ તો કર્યા છે 3 વખત લગ્ન,

4 / 8
અલ્લુ-કોનીડેલા પરિવાર સાઉથ ફિલ્મ ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવે છે. આ પરિવારના મોટાભાગના સભ્યોએ અભિનયની દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું છે. જેમાં ચિરંજીવી, પવન કલ્યાણથી લઈને રામ ચરણ અને અલ્લુ અર્જુનનો સમાવેશ થાય છે.

5 / 8
વરુણ તેજ સાઉથના એક મોટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. વરુણ અભિનેતા નાગેન્દ્ર બાબુનો પુત્ર અને ચિરંજીવી-પવન કલ્યાણનો ભત્રીજો છે.

6 / 8
સાઉથના કલાકારો વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સગાઈ કરી લીધી છે. વરુણ પહેલીવાર લાવણ્યા ત્રિપાઠીને 2017માં 'મિસ્ટર'ના સેટ પર મળ્યો હતો, ત્યારબાદ તે અભિનેત્રીના પ્રેમમાં પડ્યો હતો.

7 / 8
વરુણ તેજની પહેલી ડેબ્યૂ ફિલ્મ 2014માં મુકુંદા હતી, જેમાં વરુણ પૂજા હેગડેની સાથે જોવા મળ્યો હતો. અભિનેતાની ફિલ્મોમાં ધીમી શરૂઆત હોવા છતાં, તેની કારકિર્દી 2017 ની ફિલ્મ ફિદા પછી શરૂ થઈ હતી. હાલમાં તેની એક ફિલ્મ ઓપરેશન વેલેન્ટાઈનમાં માનુષી છિલ્લર સાથે જોવા મળશે.

8 / 8
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">