AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 વર્ષ પુરા થવા પર મુકેશ અંબાણીની કંપની Jio લાવ્યું મોટી ઓફર, ફ્રીમાં મળશે 5G અનલિમિટેડ ડેટા

કંપની તેના યુઝર્સ માટે મોટી ઓફર લઈને આવી છે, જેમાં દરેકને 3 દિવસ માટે મફત અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે અને Jio દ્વારા એક મહિનાનું રિચાર્જ પણ મફતમાં આપવામાં આવી રહ્યું છે.

| Updated on: Sep 04, 2025 | 4:07 PM
Share
રિલાયન્સ Jio દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. Jio 9 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને 10મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે આ પ્રસંગે, કંપનીએ એક 'ખજાનો' ખોલ્યો છે. કંપની તેના યુઝર્સ માટે મોટી ઓફર લઈને આવી છે, જેમાં દરેકને 3 દિવસ માટે મફત અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે અને Jio દ્વારા એક મહિનાનું રિચાર્જ પણ મફતમાં આપવામાં આવી રહ્યું છે. Jio એ કહ્યું છે કે તે તેના યુઝર્સ માટે ત્રણ સેલિબ્રેશન પ્લાન લાવ્યું છે. તેનો લાભ 50 કરોડ Jio યુઝર્સને આપવામાં આવશે. નોંધનીય છે કે Jio તાજેતરમાં 50 કરોડ યુઝર્સના આંકડાને સ્પર્શી ગયું છે.

1 / 6
મળતી માહિતીમાં મુજબ કંપની Jio સિમનો ઉપયોગ કરતા યુઝર્સ માટે ત્રણ સેલિબ્રેશન પ્લાન લાવી છે. આ અંતર્ગત, Jio તેના તમામ 5G યુઝર્સને 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન એટલે કે આગામી સપ્તાહના અંતે અનલિમિટેડ ડેટા પ્રદાન કરશે, પછી ભલે તેમનો પ્લાન કોઈ પણ હોય.

2 / 6
બીજી તરફ, જે યુઝર્સ હાલમાં 4G સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેઓ 39 રૂપિયાના ડેટા એડ-ઓન વિકલ્પને પસંદ કરીને દરરોજ 3GB 4G ડેટાનો આનંદ માણી શકશે.

3 / 6
Jio તેના યુઝર્સ માટે એક મહિનાનો સેલિબ્રેશન પ્લાન લઈને આવ્યું છે. આ 349 રૂપિયાથી વધુના પ્લાન ધરાવતા ગ્રાહકો માટે છે. Jio વપરાશકર્તાઓને 5 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન 2GB/દિવસ અને તેથી વધુના લાંબા ગાળાના પ્લાન પર અમર્યાદિત 5G ડેટા મળશે. આ સાથે, 3,000 રૂપિયાના સેલિબ્રેશન વાઉચર્સ આપવામાં આવશે અને Jio Hotstar અને Jio Saavn Pro નું 1 મહિનાનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે.

4 / 6
આ પ્લાન લેનારા વપરાશકર્તાઓને 3 મહિનાનું Zomato Gold અને 6 મહિનાનું Netmeds First સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવશે. વપરાશકર્તાઓ Jio Home ની 2 મહિનાની મફત ટ્રાયલનો પણ લાભ લઈ શકશે. આ લાભો બધા પોસ્ટપેઇડ ગ્રાહકો માટે પણ લાગુ પડશે. 349 રૂપિયાથી ઓછી કિંમત ધરાવતા વપરાશકર્તાઓ 100 રૂપિયાનો પેક ઉમેરીને આ લાભો મેળવી શકશે.

5 / 6
Jio તેના વપરાશકર્તાઓ માટે જે ત્રીજી ઓફર લાવી છે તેનું નામ છે Anniversary Year Celebration. આમાં, જો 12 મહિના માટે 349 રૂપિયાનું રિચાર્જ સમયસર કરવામાં આવે છે, તો 13મા મહિનામાં મફત રિચાર્જ આપવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે યુઝર્સ 12 મહિના માટે પૈસા ચૂકવીને જે પણ સેવા લઈ રહ્યા હતા, તેમને 13મા મફત તે લાભ આપવામાં આવશે.

6 / 6

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">