મુકેશ અંબાણીની રિટેલ માર્કેટમાં મોટી છલાંગ, Tata ના Zudio સાથે સ્પર્ધામાં ઉતરશે, આ છે યોજના

દેશની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલના માલિક મુકેશ અંબાણીએ હવે ટાટા ગ્રૂપની  સાથે સ્પર્ધા કરવાની યોજના બનાવી છે. આ સાથે, ફેશનની દુનિયાની ઘણી વધુ બ્રાન્ડ્સ પણ પીકચરમાં આવી શકે છે.

| Updated on: Feb 29, 2024 | 11:19 PM
અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એવા કોઈ સેગમેન્ટને છોડવા માગતા નથી જ્યાં મોટા રિટેલ બિઝનેસની સંભાવના હોય. રિટેલ સેક્ટરમાં તેના આક્રમક વલણને જાળવી રાખીને, દેશની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલે અત્યાર સુધીમાં ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે અથવા તેમાં હિસ્સો ખરીદ્યો છે. હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટાટા ગ્રૂપની 'લો-કોસ્ટ' બ્રાન્ડ 'ઝૂડિયો' સાથે સ્પર્ધા કરવા માટે સંપૂર્ણ યોજના બનાવી છે.

1 / 5
આ દિવસોમાં રિલાયન્સ ગ્રુપ બ્રિટનની પ્રખ્યાત ફેશન બ્રાન્ડ પ્રાઈમાર્કને ભારતમાં લાવવા માટે વાતચીત કરી રહ્યું છે. આ માત્ર ટાટાના 'ઝૂડિયો'ને જ નહીં પરંતુ લેન્ડમાર્ક ગ્રુપની 'મેક્સ' બ્રાન્ડ અને શોપર્સ સ્ટોપની 'ઈન-ટ્યુન' બ્રાન્ડને પણ સખત સ્પર્ધા આપે તેવી શક્યતા છે.

2 / 5
પ્રાઈમાર્ક 55 વર્ષ જૂની બ્રાન્ડ છે. તે માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં તેના ઓછી કિંમતના કપડાં અને શૂઝ માટે પ્રખ્યાત છે. પ્રાઈમાર્ક પોતે લાંબા સમયથી ભારતીય બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યું છે અને તેનું મૂલ્યાંકન કરી રહ્યું છે. ETના સમાચાર અનુસાર, તે રિલાયન્સ સાથે ભાગીદારી કરીને જોઈન્ટ વેન્ચર અથવા લાઇસન્સ રૂટ દ્વારા ભારતમાં પ્રવેશી શકે છે.

3 / 5
બ્રિટન અને યુરોપમાં પ્રાઈમાર્કના મોટાભાગના સ્ટોર હાઈવે પર છે. કંપની અન્ય વિદેશી બ્રાન્ડની જેમ મોલમાં તેના સ્ટોર ખોલવાની નીતિનું પાલન કરતી નથી. કોવિડ પછી, પ્રાઈમાર્કની વૈશ્વિક આવકમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. પ્રાઈમાર્ક માલસામાનની સરેરાશ કિંમત H&M અને Uni Qlo જેવી બ્રાન્ડ કરતાં ઘણી ઓછી છે. પ્રાઈમાર્કના મોટાભાગના કપડાં અને શૂઝ ચીનમાં બનેલા છે. આ પછી ભારતની ઘણી નાની-મોટી ફેક્ટરીઓ તેના સપ્લાયર્સમાં બીજા ક્રમે આવે છે.

4 / 5
જો રિલાયન્સ અને પ્રાઈમાર્ક વચ્ચેની ડીલ કન્ફર્મ થઈ જશે તો તે તેની રિટેલ વ્યૂહરચના અનુસાર થશે. રિલાયન્સ રિટેલમાં ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સામેલ છે. દેશની સૌથી મોટી રિટેલ કંપની હોવાને કારણે, તે એક છત નીચે શક્ય તેટલી વધુ બ્રાન્ડ્સ રાખવાનો પ્રયાસ કરે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">