કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ, આ કર્મચારીઓને થશે ફાયદો
નરેન્દ્ર મોદી સરકારના નવા કાર્યકાળમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે. પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રીઓએ 09 જૂન 2024ના રોજ શપથ લીધા છે, ત્યારે પીએમ મોદીએ પહેલા પણ કહ્યું હતું કે મોદી 3.0 મોટા નિર્ણયોનો રહેશે. ત્યારે મોદી સરકાર બન્યા બાદ પહેલું કામ મોદી સરકારે ખેડૂતોના હપ્તાનું કર્યું છે.
Most Read Stories