‘Chak De India’ ગીત પર હોસ્પિટલમાં નાચતો જોવા મળ્યો વિનોદ કાંબલી, જુઓ વીડિયો

વિનોદ કાંબલી લાંબા સમયથી બિમારીથી ઝઝુમી રહ્યો છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હવે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિનોદ કાંબલી 'Chak De India'ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

'Chak De India' ગીત પર હોસ્પિટલમાં નાચતો જોવા મળ્યો વિનોદ કાંબલી, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Dec 31, 2024 | 9:54 AM

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત સારી છે. થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક હોસ્પટિલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ પૂર્વ ક્રિકેટરને મગજમાં ક્લોટિંગ હોવાનું સામે આવ્યું હતુ. હવે ક્રિકેટરનું સ્વાસ્થ સારું છે. ડોક્ટરની એક ટીમ તેની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાંથી કાંબલીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

કાંબલીએ ગીતો પણ ગાયા

વિનોદ કાંબલી જે હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં માત્ર તે નાચી રહ્યો નથી પરંતુ નાચવાની સાથે ક્રિકેટ શોર્ટ પણ લગાવી રહ્યો છે. તેના ચેહરા પર એક અલગજ રોનક જોવા મળી રહી છે. ટુંકમાં કાંબલીના સ્વાસ્થમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. તેમજ ક્રિકેટ ચાહકોને પણ ગુડન્યુઝ મળ્યા છે. પૂર્વ ક્રિકેટરની સાથે એક છોકરી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

વિનોદ કાંબલીનું ક્રિકેટ કરિયર

વિનોદ કાંબલીએ ભારતીય ટીમ માટે 1991માં વનડે ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે છેલ્લી વનડે મેચ વર્ષ 2000માં શ્રીલંકા વિરુદ્ધ રમી હતી. તેમણે ભારતીય ટીમ માટે 17 ટેસ્ટ મેચમાં કુલ 1084 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 3 અડધી સદી સામેલ છે. આ સિવાય 104 વનડે મેચમાં તેના નામ પર 2477 રન નોંધાયેલા છે.

જ્યારે વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો. તેના શરીરમાં શરીરમાં તીવ્ર ખેંચાણ આવી રહી હતી. તે બેસી કે ચાલી પણ શકતા ન હતા. દાખલ કરતી વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા

અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું !
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
g clip-path="url(#clip0_868_265)">