AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025માં Maruti Suzukiની આ બે કાર ધૂમ મચાવશે, TATA અને Mahindra નું વધ્યું ટેન્શન!

Maruti Suzuki New Cars : આવતા વર્ષે પણ મારુતિ સુઝુકીનો દબદબો ચાલુ રહેશે. 2025માં કંપની બે નવી SUV લોન્ચ કરી શકે છે. જે ટાટા અને મહિન્દ્રાની SUV સાથે સ્પર્ધા કરશે. પેટ્રોલ ઉપરાંત હાઇબ્રિડ અને ઇલેક્ટ્રીકના વિકલ્પો પણ હશે. અહીં જાણો મારુતિ આવતા વર્ષે કઇ કાર લોન્ચ કરશે.

| Updated on: Dec 31, 2024 | 7:35 AM
Share
Maruti Suzuki Upcoming Cars 2025 : દેશની સૌથી મોટી ઓટો કંપની મારુતિ સુઝુકી નવા વર્ષ 2025 માટે જોરદાર તૈયારીઓ કરી રહી છે. જેવી રીતે મારુતિએ આ વર્ષે સ્વિફ્ટ અને ડીઝાયરના નવા મોડલ લોન્ચ કર્યા છે, તેવી જ રીતે આવતા વર્ષે પણ બે નવી કાર લોન્ચ થઈ શકે છે. આ બંને કારને મારુતિની SUV લાઇનઅપમાં સામેલ કરવામાં આવશે. બે નવી SUV પેટ્રોલ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વિકલ્પોમાં ઓફર કરી શકાય છે. તેઓ ટાટા અને મહિન્દ્રાની એસયુવી સાથે સ્પર્ધા કરશે.

1 / 6
આ વર્ષે લૉન્ચ થયેલા મારુતિ સ્વિફ્ટ અને ડિઝાયરના નેક્સ્ટ જનરેશન મોડલને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. 2024 એ વર્ષ છે જેમાં મારુતિ કારને પ્રથમ વખત 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. નવી મારુતિ ડિઝાયરને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ચાલો જાણીએ કે આવતા વર્ષે મારુતિ કઈ બે નવી SUV રજૂ કરશે.

2 / 6
Maruti e Vitara : પ્રથમ ઇલેક્ટ્રિક કાર : મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કાર ‘e VITARA’ 2025માં લોન્ચ થઈ શકે છે. અગાઉ કંપનીએ eVX કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. e Vitara ઇલેક્ટ્રિક કાર eVX કોન્સેપ્ટ પર આધારિત છે. મોટાભાગની ડિઝાઇન eVX કોન્સેપ્ટ જેવી જ છે, પરંતુ ડિઝાઇનના કેટલાક ભાગો અલગ હશે.

3 / 6
મારુતિ ઇ વિટારાને બે બેટરી પેક સાથે લોન્ચ કરી શકાય છે. ઑફ-રોડિંગ માટે AWD વેરિઅન્ટનો પણ સમાવેશ કરવામાં આવશે. તેનું સસ્તું વેરિઅન્ટ 49kWh બેટરી પેક સાથે આવશે, જ્યારે મોંઘું વેરિઅન્ટ 61kWh બેટરી પેકને સપોર્ટ કરશે.

4 / 6
Maruti e Vitara : સિંગલ ચાર્જ રેન્જ - મારુતિ સુઝુકી તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારને શાનદાર રેન્જ સાથે રજૂ કરશે. આગામી E Vitara 500 કિમીની સંભવિત સિંગલ ચાર્જ રેન્જ (MIDC) સાથે ઓફર કરી શકાય છે. ભારતમાં તે Tata Curve EV, Mahindra BE 6 અને આગામી Hyundai Creta EV સાથે સ્પર્ધા કરશે.

5 / 6
Maruti Grand Vitara 3 રો : મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાનું નવું મૉડલ પણ 2025માં લૉન્ચ થઈ શકે છે. આ ગ્રાન્ડ વિટારાનું 3 રોનું વર્ઝન હશે. તેનો વ્હીલબેસ ગ્રાન્ડ વિટારા કરતા લાંબો હોઈ શકે છે. અહેવાલો અનુસાર નવી ગ્રાન્ડ વિટારાનું આગળનું બમ્પર મારુતિ ઇ વિટારા જેવું જ હોવાની અપેક્ષા છે. પેટ્રોલ ઉપરાંત આ SUVને હાઈબ્રિડ ઓપ્શનમાં પણ આપવામાં આવી શકે છે.

6 / 6
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ

માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર

થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

g clip-path="url(#clip0_868_265)">