21 Gun Salute: 21 તોપોની સલામી કેવી રીતે આપવામાં આવે છે, શું ખરેખર ફોડવામાં આવે છે અસલી ગોળા?
21 તોપોની સલામી આપવાની પરંપરા લગભગ 150 વર્ષ જૂની છે. જો કે, દેશની આઝાદી બાદ જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ સન્માન 1721 ફિલ્ડ બેટરી દ્વારા આપવામાં આવે છે, જેનું મુખ્યાલય મેરઠમાં છે.
Most Read Stories