બ્રાઉન સુગર કે મધ... વજન ઘટાડવા માટે કયું વધુ ફાયદાકારક છે?

31 Dec 2024

Credit: getty Image

ઘણા લોકોનું વજન કંટ્રોલ કરવા માટે બ્રાઉન શુગર અને મધનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પરંતુ બેમાંથી શું વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક છે? 

આવા બે વિકલ્પો છે જેની વારંવાર ચર્ચા કરવામાં આવે છે, તે છે બ્રાઉન સુગર અને મધ. પરંતુ સવાલ એ થાય છે કે આ બેમાંથી કયો વિકલ્પ વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક છે?

 બ્રાઉન સુગરને રિફાઈન્ડ ખાંડમાં ગોળ ભેળવીને તૈયાર કરવામાં આવે છે. તેમાં સફેદ ખાંડની તુલનામાં થોડું વધુ પોષણ હોય છે.

બ્રાઉન સુગર

કારણ કે તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ખનિજ તત્વો હોય છે. તેના ઘણા ફાયદા છે જેમ કે નિયમિત ખાંડની તુલનામાં, બ્રાઉન સુગરમાં થોડી ઓછી કેલરી હોય છે અને તેમાં ખનિજો પણ ઓછા હોય છે. 

મધ એ કુદરતી મીઠાશ છે, જે ફૂલોના રસમાંથી મધમાખીઓ દ્વારા બનાવવામાં આવે છે. તેમાં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો મળી આવે છે.

મધ

તે કુદરતી છે અને શરીરમાં ઝડપથી પચી જાય છે, ચયાપચય વધારવામાં મદદ કરે છે, એન્ટીઑકિસડન્ટો અને પોષક તત્વોથી ભરપૂર છે. 

બ્રાઉન સુગરની સરખામણીમાં મધ વજન ઘટાડવામાં વધુ ફાયદાકારક છે. હૂંફાળા પાણી અને લીંબુ સાથે મધ લેવાથી ચરબી બર્ન થાય છે.

મધ વજન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે બ્રાઉન સુગર નિયમિત ખાંડ જેવી હોય છે, તેથી તે વજન ઘટાડવામાં બહુ મદદરૂપ નથી.

image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

tips and tricks
successful marriage tips
pair of white Nike high-top shoes

આ પણ વાંચો