સરકાર બનતાની સાથે જ એક્શન મોડમાં આવશે મોદી ! બેંક સહિત આ કંપનીમાં હિસ્સો વેચવાનો છે પ્લાન, રોકેટ બન્યા શેર

નવી ચૂંટાયેલી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડામાં શું હશે તે અંગે અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. સરકાર આ બે મોટી કંપનીમાં પોતાનો સ્ટેક વેચી શકે છે અને સરકાર બનતાની સાથે આ કંપની અને બેંકમાં સરકાર પોતાનો હિસ્સો વેચી શકે છે. સમાચાર છે કે નવી સરકાર તેના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપી શકે છે.

| Updated on: Jun 03, 2024 | 5:28 PM
નવી ચૂંટાયેલી સરકારના પ્રથમ 100 દિવસના એજન્ડામાં શું હશે તે અંગે અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જો એક્ઝિટ પોલની વાત માનીએ તો ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બને તેવી સંભાવના છે.

1 / 10
સમાચાર છે કે નવી સરકાર તેના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપી શકે છે. આઈડીબીઆઈ બેંક અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આ યાદીમાં ટોચ પર છે.

2 / 10
એક ખાનગી ચેનલના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે નવી સરકાર તેના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આઈડીબીઆઈ બેંક અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસસીઆઈ) આ વખતે યાદીમાં ટોચ પર છે.

3 / 10
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં સરકાર 63.75% હિસ્સો ધરાવે છે. સરકાર તેને વેચવા માંગે છે.

4 / 10
સૂત્રોએ જણાવ્યું હતું કે SCI માટે શરૂઆતમાં બિડ મંગાવવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ SCIની જમીન સંપત્તિ એકમ ડીમર્જ કરવામાં આવી હતી અને એક્સચેન્જો પર અલગથી સૂચિબદ્ધ હતી.

5 / 10
સૂત્રોના જણાવ્યા અનુસાર IDBI બેંકની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે, જે છેલ્લા કેટલાક સમયથી કોલ્ડ સ્ટોરેજમાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઈ એવા લોકોના નામ પર વિચાર કરી રહી છે જેમણે બેંકને ટેકઓવર કરવામાં રસ દાખવ્યો હતો.

6 / 10
RBI દ્વારા યોગ્ય ઉમેદવારની ચકાસણી કર્યા પછી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) તેના પર અંતિમ મંજૂરી આપશે. આ 'ફિટ એન્ડ પ્રોપર' પ્રક્રિયા હેઠળ વિચારણા કરવામાં આવી રહી છે.

7 / 10
તમને જણાવી દઈએ કે હાલમાં સરકાર પાસે IDBI બેંકમાં 49.24% અને LIC 45.48% હિસ્સો ધરાવે છે.

8 / 10
તમને જણાવી દઈએ કે સોમવારે, ઈન્ટ્રાડેમાં IDBI બેંકના શેર 8.3% વધીને 92.75 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે શિપિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના શેર 6.5 ટકા વધીને 261.80 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા.

9 / 10
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

10 / 10

Latest News Updates

Follow Us:
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં

દાદાએ કોને કહ્યું ચા કરતા કિટલી ગરમ, જુઓ વીડિયો

મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ

હિંમતનગરમાં RTO દ્વારા સ્કૂલ વાન અને બસની તપાસ કરાઈ, 4 વાહનો ડિટેઈન

અમરેલીમાં બોરવેલમાં પડી નાની બાળકી, જુઓ વીડિયો

પ્રાંતિજના દલપુર નજીક નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર ખાડાને કારણે અકસ્માત

હિંમતનગરમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, 2 મહિલાને ઈજા કરી, પાલિકા સામે રોષ

RMCની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી

મોદી મંત્રીમંડળમાંથી કેમ પડતા મુકાયા? જાણો પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું

રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ

g clip-path="url(#clip0_868_265)">