AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Jayanti 2023 : ઇતિહાસનો સાક્ષી Ahmedabadનો સાબરમતી આશ્રમ, જેની સાથે જોડાયેલી છે ગાંધીજીના જીવનની કેટલીક ખાસ વાત, જુઓ PHOTOS

2જી ઓક્ટોબર ગાંધીજીની જન્મદિવસ નિમિતે સમગ્ર દેશમાં તેમની ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે. સાબરમતી આશ્રમ સાથે પણ ગાંધીજીના જીવનમાં ખૂબ મહત્વ છે. ત્યારે આજે ગાંધી આશ્રમના પ્રાંગણમાં આવેલ ગાંધીજીની મૂર્તિની આસપાસ લોકો પોતાની યાદગીરી સ્વરૂપે ફોટા પડાવતા પણ જોવા મળ્યા જેમાં કેટલાક વિદેશી મહેમાનો પણ હજાર રહ્યા હતા.

Manish Trivedi
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:21 PM
Share
આજે 154મી ગાંધી જયંતી છે દેશભરમાં સર્વત્ર ગાંધી જયંતીની ઉજવણી થઈ રહી છે.

1 / 8
Gandhi Jayanti 2023 : ઇતિહાસનો સાક્ષી Ahmedabadનો સાબરમતી આશ્રમ, જેની સાથે જોડાયેલી છે ગાંધીજીના જીવનની કેટલીક ખાસ વાત, જુઓ PHOTOS

2 / 8
દેશ વિદેશના પર્યટકોએ પણ સાબરમતી આશ્રમ ખાતે પહોંચી ગાંધીજીના દર્શન કર્યા અને ગાંધીજીના જીવન વિશે  માહિતી મેળવી હતી.

3 / 8
સાબરમતી આશ્રમ ખાતે એક વિદેશી મહેમાન ચરખો કાંતતા જોવા મળ્યા. બીજી તરફ લોકો ગાંધીજીના  જીવન મૂલ્યોની માહિતી મેળવતા પણ જોવા મળ્યા.

4 / 8
ખાસ કરીને મહારાષ્ટ્ર થી આવેલ એક યુગલ ખૂબ જ ભાવ સ્વરૂપે ગાંધીજી એ ઉપયોગમાં લીધેલ ઘર સામગ્રી અંગે માહિતી મેળવી હતી.

5 / 8
સાબરમતી આશ્રમ હાલમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે, મહત્વનુ છે કે આ આશ્રમ ગાંધીના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામનો પણ સાક્ષી છે.

6 / 8
ગાંધી આશ્રમના પ્રાંગણમાં આવેલ ગાંધીજીની મૂર્તિની આસપાસ લોકો પોતાની યાદગીરી સ્વરૂપે ફોટા પડાવતા પણ જોવા મળ્યા જેમાં કેટલાક વિદેશી મહેમાનો પણ હતા.

7 / 8
ત્રણ મુસ્લિમ બહેનોએ ગાંધીજીના ત્રણ વાનરોની પ્રતિકૃતિ સમાન પોતાની જાતને રાખીને ગાંધીજીની મૂર્તિ સાથે ફોટો પડાવ્યો હતો.

8 / 8
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">