AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદી દેશના રાજકારણમાં બનાવશે મોટો રેકોર્ડ, જવાહરલાલ નેહરુ બાદ આવું કરનાર બનશે પહેલા ગુજરાતી

ભારતના વડા પ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના નેતા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા. વર્ષ 1947 થી 2024 સુધીમાં ભારતે 15 વડાપ્રધાન જોયા છે. પરંતુ ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો લોકસભા 2024ની ચૂંટણી જીતે છે તો નહેરુ બાદ દેશના બીજા અને પ્રથમ એવા ગુજરાતી હશે જે સતત ત્રીજી વાર PM બનવાનો રેકોર્ડ પ્રાપ્ત કરશે.

| Updated on: Jun 01, 2024 | 5:37 PM
Share
ભારતના વડાપ્રધાન એ દેશની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના નેતા છે. કલમ 75 ફક્ત એટલું જ કહે છે કે વડાપ્રધાનની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરશે. પદ સંભાળતા પહેલા, વડા પ્રધાનને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવે છે અને તેમની ભલામણ પર જ રાષ્ટ્રપતિ અન્ય કેન્દ્રીય પ્રધાનોને શપથ લે છે. જો કે કયા મંત્રીને કયું મંત્રાલય આપવામાં આવશે તે વડાપ્રધાન નક્કી કરે છે.

1 / 6
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ આ પદ પર સૌથી લાંબા સમય સુધી રહ્યા હતા. સૌથી ઓછા સમયગાળા માટે વડાપ્રધાન પદ સંભાળનાર વડાપ્રધાન ગુલઝારી લાલ નંદા છે. નંદા ભારતના પ્રથમ કાર્યકારી વડા પ્રધાન પણ હતા અને તેમણે 13 દિવસ સુધી આ પદ સંભાળ્યું હતું.

2 / 6
હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો 26 May 2014ના રોજ પ્રધાનમંત્રી તરીકે તેમની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી બે વખત સતત તેઓ પ્રધાનમંત્રી બની ચૂક્યા છે. હાલમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાઇ રહી છે આ વચ્ચે જો ભાજપ આ વખતે ચૂંટણી જીતશે તો પ્રથમ ગુજરાતી હશે જે સતત ત્રીજી ટર્મ પ્રધાનમંત્રી બનશે.

3 / 6
જવાહરલાલ નેહરુ કુલ 16 years, 286 days સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. ઈન્દિરા ગાંધી 11 years, 59 days રહ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વર્ષ થી વધુનો સમય પ્રધાનમંત્રી છે. જોકે હવે આ ત્રીજી ટર્મમાં જીતશે તો તેઓ દેશના બીજા એવા પ્રધાનમંત્રી હશે જે સતત ત્રીજી ટર્મ જીતશે તેમ કહેવાય.

4 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના એક ગુજરાતી પરિવારમાં જન્મ લીધો છે. બાળપણમાં તેમના પિતાને ચા વેચવામાં મદદ કરી હતી અને પછીથી પોતાનો સ્ટોલ ચલાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે, તેઓ RSSમાં જોડાયા, જેની સાથે તેઓ લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા. સ્નાતક થયા પછી, તેમણે પોતાનું ઘર છોડી દીધું.

5 / 6
મોદીએ બે વર્ષ સુધી ભારતભરમાં પ્રવાસ કર્યો અને અનેક ધાર્મિક કેન્દ્રોની મુલાકાત લીધી. તેઓ 1969 અથવા 1970 માં ગુજરાત પાછા ફર્યા અને પછી અમદાવાદ ગયા. 1971 માં, તેઓ RSS માટે પૂર્ણ-સમયના કાર્યકર બન્યા. તેઓ 1985 માં ભાજપમાં જોડાયા હતા અને 2001 સુધી પક્ષના વંશવેલોમાં અનેક હોદ્દા પર રહ્યા હતા, જ્યાંથી તેઓ ધીમે ધીમે ભાજપમાં સચિવના પદ સુધી પહોંચ્યા હતા. અને 26 મે 2014ના રોજ તેઓ પ્રધાનમંત્રી બન્યા. મહત્વનું છે કે આ પહેલા અનેક પ્રધાનમંત્રી હતા. પરંતુ રાજકારણના ઇતિહાસમાં જો 2024 ની લોકસભા જીતશે તો સતત ત્રીજી ટર્મ સુધી પ્રધાનમંત્રી રહેનાર એક માત્ર નરેન્દ્ર મોદી હશે.

6 / 6
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">