Photos : મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે હરનાઝ સંધુ, જાણો કોણ છે આ બ્યુટી ક્વીન ?

ઇઝરાયલમાં યોજાનારી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 21 વર્ષીય હરનાઝ સંધુ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 6:06 PM
હરનાઝ સંધુ આ વર્ષની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. ફેશન અને સૌંદર્યની દુનિયામાં આ ઈવેન્ટનુ ઘણું મહત્વ છે. આ ઇવેન્ટમાં ભારતની ઘણી યુવતીઓએ દેશનું નામ રોશન કર્યુ છે. જેમાં ઘણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓ પણ સામેલ છે.

1 / 5
હરનાઝનો જન્મ ચંદીગઢના એક શીખ પરિવારમાં થયો હતો. તે બાળપણથી જ ફિટનેસ અને ફેશનની ખાસ કાળજી લેતી હતી.તેણે ઘણી બ્યુટી ઈવેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો.

2 / 5
હરનાઝ ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેણે વર્ષ 2017માં મેબમિસ ચંદીગઢ ખિતાબ જીત્યો. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.

3 / 5
આ મોટી સિદ્ધિ બાદ હરનાઝે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા 2018નો તાજ જીત્યો. ઉપરાંત હરનાઝ મિસ ઈન્ડિયા 2019 ઈવેન્ટમાં ટોપ 12માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

4 / 5
મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાની 70મી ઈવેન્ટ ઈઝરાયેલમાં યોજાવા જઈ રહી છે. જેમાં સામેલ તમામ ભારતીયોની નજર ભારતીય બ્યુટી ક્વીન હરનાઝ પર છે. જેણે અગાઉ આ વર્ષે મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">