Loksabha Election 2024 : જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા, જાણો કોણ છે આ ઉમેદવાર

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. રાજ્યમાં આગામી મહિનામાં એટલે કે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની વધુ 3 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જુનાગઢની બેઠક પરથી હીરાભાઈ જોટવાને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે.

| Updated on: Apr 09, 2024 | 1:31 PM
કોંગ્રેસે જુનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાને ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યુ છે. ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે.

1 / 5
હીરાભાઈ જોટવાનો જન્મ 1968માં જૂનાગઢના શાંતિપુરામાં થયો હતો. તેઓ આહીર સમાજના અગ્રણી નેતા પણ છે. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી BA નો અભ્યાસ કરેલો છે.

2 / 5
કોંગ્રેસના જૂનાગઢ બેઠકના ઉમેદવાર હીરાભાઈ જોટવા રાજકારણ, ખેતી, શિક્ષણ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમજ તેઓ સુપાસીના વૃંદાનન કેળવણી મંડળના ચેરમેન પણ છે.

3 / 5
હીરાભાઈ જોટવા 1991-2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે ફરજ નિભાવી છે. તેમજ 1995-2000 સુધી વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યાં છે. હીરાભાઈ જોટવા 2000-2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રહી ચુક્યા છે.

4 / 5
કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા 2006-2013 સુધી વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે. આ ઉપરાંત 2018-2019 સુધી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ રહી ચુક્યા છે. 2019-2022 સુધી પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ નિભાવી છે. આ ઉપરાંત 2023માં કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમાં તેઓની પરાજય થઈ હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે

g clip-path="url(#clip0_868_265)">