Video : ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં, PM મોદીના હાથ મજબૂત કરવા કરી અપીલ

મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2024 | 2:36 PM

લોકસભાની ચૂંટણીને લઈને આજે રાજ્ય સહિત દેશમાં જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં રુપાલાના નિવેદનના કારણે વિવાદ વકર્યો હતો. જે બાદ ક્ષત્રિયોને મનાવવા ભાજપ તનતોડ મહેનત કરી રહી છે. આ બધાની વચ્ચે હવે રાજવી પરિવાર ભાજપના સમર્થનમાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 45થી વધુ રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપ્યું હતુ.

રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ

ભાજપ, કચ્છ, ગોંડલ, દાંતાથી રાજવીઓ ભાજપને ખુલ્લુ સમર્થન આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે. આ મુદ્દે ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને કહ્યું હતુ કે પીએમ મોદીએ સનાતન ધર્મની રક્ષા કરી છે.

‘જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો’

મળતી માહિતી મુજબ એક તરફ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કચ્છ, ગોંડલ, ભાવનગર,અને દાંતાથી કેટલાક રાજવીઓ ભાજપને સમર્થન આપ્યુ છે. તેમણે અપીલ કરી છે કે બધુ જૂનું ભુલીને નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરો. નાના-મોટા વિવાદોને પડતા મુકીને રાષ્ટ્રહીત વિશે વિચારવા આંદોલનકારીઓને અપીલ કરી છે. આ મુદ્દે ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમને કહ્યું હતુ કે પીએમ મોદીએ સનાતન ધર્મની રક્ષા કરી છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">