02 May 2024

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મહાભારતના યુદ્ધમાં એક એકથી વધુ  ચડિયાતા અને શક્તિશાળી યોદ્ધાઓએ ભાગ લીધો હતો.

આજે અમે આપને ભગવાન પરશુરામના એ ત્રણ શિષ્યો વિશે જણાવશુ જેમને મહાભારતમાં હરાવવા હતા અત્યંત મુશ્કેલ 

એ ત્રણ શિષ્યોના નામ હતા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને કર્ણ

ભીષ્મ પિતામહનું મૃત્યુ અર્જુનના બાણોથી થયુ હતુ 

દ્રોણાચાર્યનો વધ ઘુષ્ટઘુમ્નએ કર્યો હતો.

 અંગરાજ કર્ણનું મૃત્યુ પણ અર્જુનના હાથે થયુ હતુ. 

એવી પણ માન્યતા છે કે પરશુરામ આજે પણ તેમના એક શિષ્યની રાહ જોઈ રહ્યા છે. એ શિષ્ય બીજુ કોઈ નહીં પરંતુ ભગવાન વિષ્ણુમો 10મો આવતાર કલ્કી હશે.

એવુ માનવામાં આવે છે કે જ્યારે કળયુગ સમાપ્ત થશે ત્યારે કલ્કીનો જન્મ થશે.

Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી પૌરાણિક કથાઓ પર આધારિત છે. tv9gujarati.com તેની પુષ્ટિ નથી કરતુ.