Glasses Cleaning Tips : ચશ્મા પર ચોંટેલી ધૂળ અને આંગળીઓના નિશાનને આ રીતે કરો દૂર, જાણો ચશ્મા સાફ કરવાની સરળ ટિપ્સ

ઘણા લોકો ચશ્મા સાફ કરતી વખતે એવી ભૂલો કરે છે કે તેમના લેન્સ પર સ્કેચ આવી જાય છે. તેમજ ઘણી વખત ધૂળ ઉડતા આપડે તેને કપડાથી લુછી લઈએ છીએ ત્યારે આ સરળ ટિપ્સથી ચશ્માના ગ્લાસ સાફ કરશો તો ધૂળની સાથે સ્ક્રેચ પડવાનો પણ ડર નહીં રહે.

| Updated on: May 02, 2024 | 5:16 PM
આજકાલ, સ્ક્રીન ટાઈમ વધવાને કારણે, મોટાભાગના લોકોની આંખો પર ચશ્મા  છે. જો તમે નંબરવાળા ચશ્મા પહેરો છો તો આંખો દિવસ તે તમારી આંખો પર લગાયેલા રહે છે આ દરમિયાન તમે બહાર જાવ કે ગમે ત્યાં જાવ ત્યારે ચશ્માની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરુરી બની જાય છે.  કેટલાક લોકો ટુવાલ અથવા દુપટ્ટા વડે ચશ્મા સાફ કરે છે, જે ખોટી રીત છે અને ચશ્મા પર ડાઘ અને સ્ક્રેચનું કારણ બને છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ચશ્મા સાફ કરવાની સરળ ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 6
ચશ્મા સાફ કરવા માટે અલગ ક્લીનર ખરીદવું જરૂરી નથી. આ માટે નળનું પાણી પૂરતું છે. તમારે ફક્ત ચશ્માને નળની નીચે રાખવાનું છે અને તેમાં પાણીના થોડા ટીપાં નાખીને હળવા હાથે તેને સાફ કરો છે. આમ કરવાથી ચશ્મા પર જામેલી ધૂળ, અને આંગળીયોના ડાઘ દૂર થઈ જશે અને ચશ્મા સારી રીતે સાફ થઈ જશે. પણ ધ્યાન રાખો કે ચશ્મા સાથે આવતા નાના રુમાલથી જ તેને સાફ કરવા જોઈએ.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
લિક્વિડ ગ્લાસ ક્લીનર- લિક્વિડ ગ્લાસ ક્લીનર એ ચશ્મા સાફ કરવાની સૌથી સરળ રીત છે. ઘણા લિક્વિડ ગ્લાસ ક્લીનર્સમાં આલ્કોહોલ હોય છે, જે કાચ પરના ડાઘ અને ધૂળ બન્ને દૂર કરી દેશે અને ગ્લાસ ચમકવા લાગશે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 6
બેબી વાઇપ્સ : બેબી વાઇપ્સ ખૂબ સારા છે. તે એકદમ નરમ હોય છે. જો તમારા ચશ્મા પર ધૂળ છે તો ચિંતા કરશો નહીં, તમારે તમારા ચશ્માને બેબી વાઇપ્સની મદદથી સાફ કરવા જોઈએ. બેબી વાઇપ્સથી સાફ કરવું એકદમ સરળ છે. બેબી વાઇપ્સ તમારા મોંઘા ચશ્માને નુકસાન થવા દેશે નહીં. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 6
સાબુના પાણીથી : તમે તમારા ચશ્માને સાબુના પાણીથી પણ સાફ કરી શકો છો. આમ કરવાથી તમારા ચશ્મા થોડી જ મિનિટોમાં સાફ થઈ જશે. જો તમે પણ તમારા ચશ્મા સાફ કરવા માંગો છો, તો બાકીના સાબુના પાણીને કપડા પર લગાવો અને પછી કપડાની મદદથી તેને સાફ કરો. જો તમારા ચશ્મા પર તેલના ડાઘ છે, તો તમારા ચશ્મા સાફ થઈ જશે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 6
સફેદ વિનેગર : તમે સફેદ વિનેગરની મદદથી તમારા ચશ્માને પણ સરળતાથી સાફ કરી શકો છો. એક બાઉલમાં પાણી અને સફેદ વિનેગર સરખી માત્રામાં લો પછી કોટન બોડી ચશ્માના ગ્લાસ પર લગાવો તે બાદ તેને ચશ્મા સાથે આવેલા રુમાલથી સાફ કરી લો, તમારા ચશ્મા એકદમ સાફ અને ચમકદાર થઈ જશે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 6

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

g clip-path="url(#clip0_868_265)">