Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ, 2 લોકોના મોત

Breaking News : સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ, 2 લોકોના મોત

Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2024 | 2:46 PM

પાર્સલની ડિલિવરી મળ્યા બાદ તેને ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તનો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોમાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.

સાબરકાંઠાના વડાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક સામાન હોવાની માહિતી મળી છે. પાર્સલની ડિલિવરી મળ્યા બાદ તેને ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તનો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોમાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Haridwar Train : સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ‘હરિદ્વાર’ જવા માટેની ટ્રેન, આટલા સસ્તા ભાડામાં સ્લિપર કોચમાં કરો તીર્થયાત્રા

 

Published on: May 02, 2024 02:41 PM
g clip-path="url(#clip0_868_265)">