02 May  2024

Photo :  airbnb.co.in 

જાહન્વી કપૂરના ચાહકો તેના બાળપણના ઘરે રહેવાની તક મળશે

02 May  2024

Photo :  airbnb.co.in 

જાહન્વી કપૂર બાળપણમાં જે ઘરમાં રહેતી હતી તે હવે ભાડે આપશે

02 May  2024

Photo :  airbnb.co.in 

અભિનેત્રીની માતા શ્રીદેવી માટે આ ઘર ખુબ જ ખાસ હતુ

02 May  2024

Photo :  airbnb.co.in 

આ ઘર શ્રીદેવીએ બોની કપૂર સાથેના લગ્ન પછી ખરીદ્યું હતું 

02 May  2024

Photo :  airbnb.co.in 

 જાહન્વીએ ચેન્નાઈમાં પોતાનો આલીશાન બંગલો ભાડે આપવાનો નિર્ણય લીધો છે

02 May  2024

Photo :  airbnb.co.in 

આ ઘરને  Airbnb લિસ્ટમાં સામેલ કર્યું છે

02 May  2024

Photo :  airbnb.co.in 

આ માટેનું બુકિંગ 12 મેથી શરુ થશે

02 May  2024

Photo :  airbnb.co.in 

 જાહન્વી કપૂરે બાળપણના દિવસો અહિ પસાર કર્યા છે

02 May  2024

Photo :  airbnb.co.in 

આ ઘરમાં એક મોટું સ્વિમિંગ પૂલ પણ છે

02 May  2024

Photo :  airbnb.co.in 

આ ઘર કપૂર પરિવારની પ્રિય ઘર છે, અનેક યાદો પણ જોડાયેલી છે