આદિત્ય બિરલા ગ્રુપની આ કંપની થશે Demerger, જાણો કેટલી છે કંપનીની માર્કેટ વેલ્યુ અને ક્યારે થશે ડિમર્જ

આદિત્ય બિરલા ગ્રુપની વધુ એક કંપની તેના રિયલ એસ્ટેટ બિઝનેસ ડિમર્જ કરવા જઈ રહી છે. ત્યારે તમારા મનમાં સવાલ હશે કે ક્યારે ડિમર્જ થશે. તો આ અંગે કંપનીના 2 ફેબ્રુઆરી 2024ના અર્નિંગ કોલમાં જાણકારી આપવામાં આવી છે. તેના વિશે આ લેખમાં જાણો.

| Updated on: May 02, 2024 | 6:59 PM
1897માં શરૂ થયેલી સેન્ચ્યુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એ મુંબઇ સ્થિત ભારતીય ટેક્સટાઇલ અને પેપર ઉત્પાદન અને નિકાસ કંપની છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ અને સિમેન્ટ ઉધોગ સાથે પણ સંકળાયેલી છે.

1 / 5
સેન્ચ્યુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હવે તેનો રિયલ એસ્ટેટ બિઝનેસ ડિમર્જ કરવા જઈ રહી છે. આ અંગે કંપનીના 2 ફેબ્રુઆરી 2024ના અર્નિંગ કોલમાં જાણકારી આપવામાં આવી છે.

2 / 5
રિયલ એસ્ટેટ બિઝનેસ ડિમર્જ કરવા અંગે કંપનીના અધિકારીઓએ કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ આગામી 2 થી 3 વર્ષમાં આ દિશામાં પગલા ભરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે.

3 / 5
સેન્ચ્યુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેરની વાત કરીએ તો, 02 મે 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 0.62 ટકાના વધારા સાથે રૂ.2,009 પર બંધ થયો હતો.

4 / 5
સેન્ચ્યુરી ટેક્સટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપની વાત કરીએ તો, રૂ. 22,471 કરોડનું છે. જ્યારે કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">