ગરમીમાં નાકમાંથી લોહી આવે કે નસકોરી ફુટે ત્યારે આ ઘરેલુ ઉપચારથી તરત મળશે રાહત 

2 May, 2024 

Image - Socialmedia

ઉનાળામાં ભારે ગરમીના કારણે ઘણા લોકોને નસકોરી ફૂટે છે અને નાકમાંથી લોહી નીકળવા લાગે છે

Image - Socialmedia

જો તમને કે તમારા ફેમિલીમાં કોઈને આવી સમસ્યા થાય તો પરેશાન થવાની જરુર નથી, આ ઘરેલુ ઉપચાર ફાયદાકારક રહેશે

Image - Socialmedia

જો કોઈને નસકોરી ફુટે તો સૌથી પહેલા તેના નાકમાંથી લોહીને નિકળતા અટકાવવા માંથા પર ઠંડુ પાણી રેડો.

Image - Socialmedia

નસકોરી ફુટવાથી લોહી નીકળતું હોય તો બરફને કપડામાં લપેટીને દર્દીના નાક પર રાખવાથી પણ લોહી નીકળતું બંધ થઈ જશે. 

Image - Socialmedia

ડુંગળીને કાપી તેને નાક પાસે રાખી સૂંઘવાથી નાકમાંથી આવતું લોહી બંધ થઈ જાય છે.

Image - Socialmedia

બીલી અને તેના પાન પેટને ઠંડક આપે છે. પાનનો રસ પાણીમાં ભેળવીને પીવાથી રાહત મળે છે

Image - Socialmedia

ગરમીમાં સફરજન કે આમળાના મુરબ્બામાં એલચી નાખીને ખાવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે.

Image - Socialmedia

ઉનાળામાં નાકમાંથી લોહી પડવું કેટલીક પરિસ્થિતિઓમાં ગંભીર હોઈ શકે છે, તેથી જો રક્તસ્રાવની સમસ્યા ગંભીર હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

Image - Socialmedia