AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનોજ બાજપેયી વેકેશન દરમિયાન ખેતી કામ કરતા હતા, આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અભિનેતા

બોલિવુડનો સુપર સ્ટાર અભિનેતા મનોજ બાજપેયી આજે ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યો છે. એક ખેડૂતના પુત્ર માટે બોલિવુડમાં કામ કમાવવું આસન ન હતુ. મનોજ બાજપેયીનો ડંકો બોલિવુડથી લઈ ઓટીટી પર વાગ્યો છે. તો આજે બાજપેયીના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Apr 23, 2025 | 9:31 AM
Share
એક એવો અભિનેતા કે જેની વેબ સિરીઝ કે ફિલ્મ એક વખત જોવાનું ચાલું કર્યા બાદ કોઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉભું થવાનું નામ લેતું નથી. તો આજે આપણે આ અભિનેતા મનોજ બાજપેયીના પરિવાર તેમજ તેના સંધર્ષ વિશે વાત કરીશું.

1 / 11
 ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમના માટે સ્ટારડમ બિલકુલ સરળ નથી. સારા દેખાવ અને ડેશિંગ બોડી ન હોવાના કારણે આ સ્ટાર્સને રિજેક્શન મળવું સામાન્ય વાત છે. ઘણી વખત આ સ્ટાર્સ કંટાળી જાય છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરે છે. આજે અમે તમને ઈન્ડસ્ટ્રીના એવા જ એક સ્ટારનો પરિચય કરાવીશું, જેણે હિંમત હાર્યા નહીં અને પૂરી મહેનત સાથે આગળ વધ્યા. આ હિંમત અને જુસ્સાના કારણે આજે તે પોતાના ચાહકોમાં 'ફેમિલી મેન' તરીકે લોકપ્રિય બની ગયો છે.

2 / 11
અમે વાત કરી રહ્યા છીએ મનોજ બાજપેયીની ,મનોજ બાજપેયીનો જન્મ 23 એપ્રિલના 1969ના રોજ બિહારના ચંપારણના બેલવા ગામમાં થયો હતો. તેના પિતા ખેડુત હતા. અભિનેતાનું સપનું બાળપણથી બોલિવુડમાં સુપર સ્ટાર બનવાનું હતુ. તેના માતા પિતાએ તેમનું નામ બોલિવુડના સુપરસ્ટાર મનોજ કુમારના નામ પરથી રાખ્યું હતુ.

3 / 11
બાજપેયીનો જન્મ 23 એપ્રિલ 1969ના રોજ બિહારના ચંપારણ નજીક આવેલા એક નાનકડા ગામમાં હિંદુ પરિવારમાં થયો હતો. તે પાંચ ભાઈ-બહેનોમાં તેઓ બીજા સંતાન છે, અને તેનું નામ અભિનેતા મનોજ કુમારના નામ પરથી રાખવામાં આવ્યું હતું.તેમની એક નાની બહેન પૂનમ દુબે ફિલ્મ ઉદ્યોગમાં ફેશન ડિઝાઇનર છે.

4 / 11
તેના પિતા ખેડૂત હતા અને માતા ગૃહિણી હતી. એક ખેડૂતના પુત્ર તરીકે, બાજપેયી તેમના વેકેશન દરમિયાન ખેતી કરતા હતા. બાળપણથી જ તે અભિનેતા બનવા માંગતો હતો.

5 / 11
મનોજે 12મા સુધીનો અભ્યાસ બિહારમાંથી જ કર્યો હતો અને એક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે તે 17 વર્ષની ઉંમરે દિલ્હી આવ્યો હતો. અહીં તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ત્રણ વખત એડમિશન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્રણેય વખત નિષ્ફળ ગયો. આ પછી તે એટલા હતાશ થઈ ગયા કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો, જો કે, તેના મિત્રોએ તેને તેના ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો. આજે બોલિવુડ સ્ટાર છે.

6 / 11
મનોજ બાજપેયીએ દિલ્હીની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સંઘર્ષના સમયગાળા દરમિયાન છૂટાછેડા થઈ ગયા હતા.તેઓ અભિનેત્રી શબાના રઝાને મળ્યા, જેઓ નેહા તરીકે પણ ઓળખાય છે, તેમની પ્રથમ ફિલ્મ કરીબ (1998) પછી તરત જ. આ દંપતીએ 2006માં લગ્ન કર્યા અને તેમને એક પુત્રી છે.

7 / 11
મનોજ કુમારને 5 ભાઈ-બહેનો છે. અભિનેતા મનોજ બાજપેયી માત્ર ફિલ્મો જ નહીં, તેણે ધ ફેમિલી મેન, કિલર સૂપ અને રે જેવી વેબ સિરીઝમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.

8 / 11
બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી અને શબાના રઝાના લગ્નને 24 વર્ષ થઈ ગયા છે. મનોજે વર્ષ 2006માં શબાના સાથે લગ્ન કર્યા, જે ફિલ્મી પડદે નેહા તરીકે ઓળખાય છે. આજે બંને એક પુત્રીના માતા-પિતા પણ છે, જેનું નામ અવ નવલા છે.

9 / 11
મનોજ બાજપેયીએ પહેલી વખત શબાનાને હંસલ મહેતાની એક પાર્ટીમાં જોઈ હતી. આ દરમિયાન શબાનાની સાદગીએ અભિનેતાનું દિલ ચોરી લીધું હતુ. આ જોડી ખુબ જ સુંદર છે.તે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કેવી રીતે બેલેન્સ કરવું તે સારી રીતે જાણે છે. મનોજ પોતાના વ્યસ્ત સમયમાંથી પરિવાર માટે સમય કાઢે છે. થોડા સમય પહેલા જ અભિનેતાએ પરિવાર સાથેનો ફોટો શેર કર્યો હતો

10 / 11
 મનોજ બાજપેયીએ પોતાના કરિયરની શરૂઆત 1994માં 'દ્રોહકાલ'થી કરી હતી. જોકે, તેને સાચી ઓળખ રામ ગોપાલ વર્માની 1998માં આવેલી ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'સત્યા'થી મળી હતી. આ ફિલ્મમાં ગેંગસ્ટર ભીકુ મ્હાત્રેનું પાત્ર ભજવીને મનોજ ખૂબ લોકપ્રિય બન્યો હતો. તેમની લોકપ્રિયતા આજે પણ ચાલુ છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">