AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનું સૌથી મોટું પાગલખાનું ક્યાં આવેલું છે શું તમે જાણો છો?

જે લોકો માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પીડિત હોય તેમને આ બીમારીની સાથે એકલતાની પીડા પણ સહન કરવી પડે છે, ત્યારે ખરેખર આવા લોકોને સારવારની સાથે સંભાળની પણ ખુબ જ જરુર હોય છે. આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે ગુજરાતનું સૌથી મોટું મેન્ટલ હોસ્પિટલ એટલે કે પાગલખાનું કયું છે?

| Updated on: May 02, 2024 | 4:22 PM
Share
સમય જતા હવે લોકોની દુનિયાને જોવાની અને સમજવાની રીતમાં પણ મોટો ફેરફાર આવ્યો છે, ત્યારે જે મુદ્દા પર લોકો વાત પણ કરતા ન હતા હવે તે મુદ્દાને લઈને ખુલીને વાત કરવા લાગ્યા છે આવો એક મુદ્દો છે માનસિક સ્વાસ્થ્યનો. જે લોકો માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પીડિત હોય તેમને આ બીમારીની સાથે એકલતાની પીડા પણ સહન કરવી પડે છે કોઈ તેમને કઈ પુછતુ નથી, ગમે ત્યાં તે એકલા પડી જાય છે ગમે ત્યાં ચાલ્યા જાય છે ત્યારે ક્યારેક તો ઘરના લોકો પણ તેમનાથી કંટાડી જાય છે, ત્યારે ખરેખર આવા લોકોને સારવારની સાથે સંભાળની પણ ખુબ જ જરુર હોય છે. આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે ગુજરાતનું સૌથી મોટું મેન્ટલ હોસ્પિટલ એટલે કે પાગલખાનું કયું છે? (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 6
ગુજરાતમાં ઘણી માનસિક સ્વાસ્થ્ય માટેની હોસ્પિટલો આવેલી છે પણ તે બધામાંથી સરકારી મેન્ટલ હોસ્પિટલ જે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી છે તે ગુજરાતની મોટામાં મોટી મેન્ટલ હોસ્પિટલ એટલે કે પાગલખાનું છે.

2 / 6
સરકારી મેન્લ હોસ્પિટલની સ્થાપના વર્ષ 1866માં થઈ હતી. શાહીબાગ, અમદાવાદમાં અમદાવાદની જાહેર હોસ્પિટલો શ્રેણીમાં ટોચની હોસ્પિટલ છે. આ જાણીતી સંસ્થા અમદાવાદના સ્થાનિક અને અન્ય ભાગોના ગ્રાહકોને સેવા આપતા વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે કામ કરે છે.

3 / 6
અહીં દર્દીઓની સંભાળની સાથે તેમના ખોરાક અને માનસિક શાંતી માટે પણ કામગીરી કરી રહી છે. અહીં મોટાભાગના માનસિક રીતે પિડાતા લોકોની સારવાર કરવામાં આવે છે.

4 / 6
આ ગુજરાતની સૌથી મોટી સાયકિયાટ્રિક સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જ્યાં તમામ પ્રકારની માનસિક સ્વાસ્થ્યને લગતી સેવાઓ પ્રદાન કરી રહી છે.

5 / 6
સરકારી માનસિક હોસ્પિટલ ઝડપી સેવા અને અસરકારક દવાઓ સાથે પ્રશંસનીય સુવિધા છે. વંધ્યીકૃત સાધનો, ઉચ્ચ પ્રમાણભૂત સંભાળ અને સરળતાથી સુલભ સ્થાન છે. આ એક હોસ્પિટલની સાથે માનસિક સ્વાસ્થ્ય પર વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">