હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહીંતર પસ્તાવાનો આવી શકે છે વારો !

જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તંદુરસ્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે અને કસરત પણ જરૂરી છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ આજના સમયમાં કોઈને કોઈ રોગ હંમેશા વ્યક્તિને ઘેરી લે છે. ત્યારે લોકો હોસ્પિટલના ખર્ચથી બચવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

| Updated on: Nov 13, 2023 | 7:53 AM
હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે સૌથી પહેલા તેના બધા પ્લાન જાણી લેવા અને તેની એકબીજા સાથે તુલના કરી લેવી. જેથી તમે ઓછા બજેટમાં સારો વીમો મેળવી શકો.

1 / 5
હેલ્થ ઇન્સ્યોરન્સ તમે જેટલી નાની ઉંમરે લેશો એટલું પ્રિમીયમ ઓછું ભરવું પડશે. જો તમે તેને મોટી ઉંમરે લો છો, તો તમારે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે.

2 / 5
હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તેને છુપાવશો નહીં. જે ઘણા લોકો આવી ભૂલ કરે છે, આવું કરવાથી તમારો દાવો નકારવામાં પણ આવી શકે છે.

3 / 5
જ્યારે પણ તમે કોઈ પ્લાન પસંદ કરો, ત્યારે એ જાણી લેવું ખાસ જરૂરી છે કે શું તમારું હેલ્થ ઇન્સ્યોરન્સ સ્વાસ્થ્ય તપાસની તમામ સુવિધાઓને આવરી લે છે.

4 / 5
આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછી કયા ખર્ચને આવરી લેવામાં આવશે તે પણ તપાસી લો. તેમજ વેઈટિંગ પિરિયડ કેટલો છે તે જાણવાનું ભૂલશો નહીં.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">