Western railway : Ahmedabad થી Rajkot આટલી ટ્રેનો જાય છે, સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમ કરો મોજથી
Ahmedabad to Rajkot train : સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની રંગત જામી છે. સૌરાષ્ટ્રનો મોટો તહેવાર એટલે મેળા..નાસ્તા...તેમજ બાળકોનો મામાના ઘરે જવાનો આનંદ. લોકો દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ મેળા કરવા અને રજાઓ માણવા જતા હોય છે. તો આજે જાણી લો કે અમદાવાદથી રાજકોટ તરફ કેટલી ટ્રેનો જાય છે.
Most Read Stories