IRFC Share : 220 ને પાર થશે શેર, સાચવી રાખ્યા હોય તો વેચવાની ઉતાવળ ન કરશો, નિષ્ણાંતોએ આપ્યા સંકેત

IRFC Share : જાન્યુઆરી મહિનામાં, IRFCના શેરમાં 75 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટોક હજુ પણ ₹192ના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 26% નીચે છે. ટેકનિકલ વિશ્લેષક માનસ જયસ્વાલના શેરને હોલ્ડ કરવાની સલાહ આપે છે.

| Updated on: Apr 22, 2024 | 9:26 AM
IRFC Share :છેલ્લા એક વર્ષ દરમિયાન રોકાણકારોને ઊંચું વળતર આપવામાં મોખરે રહેલા શેરોમાંનો એક ઇન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશનનો સ્ટોક છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોના નાણા 5 ગણા કરતા વધુ રીટર્ન કરી આપ્યા છે. જો કે, આ ઉછાળા પછી શેરમાં મંદી છે અને છેલ્લા ત્રણ મહિનાથી સ્ટોક સુસ્ત રહ્યો છે. જોકે, બજારના નિષ્ણાત માને છે કે શેરમાં વધુ વધારો થઈ શકે છે. તેમનો અભિપ્રાય એ છે કે હાલમાં શેર માટે ભાવનું સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો સ્ટોક આ સ્તરને પાર કરે છે તો મધ્યમ ગાળામાં શેર ફરી એકવાર રોકાણકારોને 55 ટકાનું મજબૂત વળતર આપી શકે છે.

1 / 4
માનસ જયસ્વાલે સ્પષ્ટ કહ્યું કે આ એવો સ્ટોક છે જેના પર નજર રાખવાની જરૂર છે. એવું નથી કે તમે તેને એક કે 2 વર્ષ માટે છોડી દો અને પછી જુઓ કે સ્ટોક ક્યાં પહોંચ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી વલણ સકારાત્મક ન દેખાય ત્યાં સુધી નજર રાખો. જો સ્ટોક 100 થી નીચે આવે તો રોકાણ પાછું ખેંચી લો.

2 / 4
મંગળવારે IRFCનો શેર એક ટકાથી વધુના વધારા સાથે રૂ. 141.7 પર બંધ થયો હતો. આ શેરે રોકાણકારોને એક વર્ષમાં 415 ટકા વળતર આપ્યું છે. 3 વર્ષમાં સ્ટોક 551 ટકા વધ્યો છે. છેલ્લા 3 મહિનામાં સ્ટોક ફ્લેટ રહ્યો છે. એક સપ્તાહમાં સ્ટોક લગભગ 4 ટકા ઘટ્યો છે.

3 / 4
શેરમાં જાન્યુઆરી મહિનામાં, IRFCના શેરમાં 75 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટોક હજુ પણ ₹192ના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 26% નીચે છે. IRFC એ 2021 નો પહેલો IPO હતો જેણે સ્ટોક એક્સચેન્જમાં શેર દીઠ ₹26ની તેની ઇશ્યૂ કિંમત પર મામુલી ડિસ્કાઉન્ટમાં શેર ખુલ્યો હતો. બે વર્ષમાં તેમાં વધુ હલચલ જોવા મળી ન હતી, જોકે 2023માં શેરે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 200%થી વધુનો વધારો કર્યો હતો.

4 / 4

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">