AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Playoffs Scenarios 2026 : મુંબઈની જીત બાદ 8 ટીમોનું પ્લેઓફ માટેનું ગણિત બગડ્યું, IPL 2026માં આવ્યો રોમાંચક વળાંક!

ગઈકાલે (15 મે) IPL 2026 સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. સતત 5 મેચ હાર્યા બાદ હવે પંજાબ કિંગ્સની પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની શક્યતાઓ મુશ્કેલ બની ગઈ છે.

| Updated on: May 15, 2026 | 9:56 AM
Share
IPL 2026ની પહેલી સાત મેચમાં પંજાબ કિંગ્સે છ મેચ જીતી હતી અને એક મેચ રદ કરવામાં આવી હતી. તે સમયે, એવું જોવામાં આવી રહ્યું હતું કે પંજાબ ફક્ત પ્લેઓફ માટે ક્વોલિફાય થશે જ નહીં, પરંતુ ટોચના બે સ્થાનો પર પણ રહેશે.

1 / 7
જોકે, સતત પાંચ મેચ હાર્યા બાદ, પંજાબ કિંગ્સ ટીમ માટે પ્લેઓફ માટે ક્વોલિફાય થવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પહેલાથી જ IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગયા છે. તેથી પ્લેઓફ માટે દસ ટીમોમાંથી આઠ ટીમો વચ્ચે હાલમાં ટક્કર ચાલી રહી છે.

2 / 7
મુંબઈની જીત બાદ, અન્ય 8 ટીમોના પ્લેઓફ માટેનું ગણિત બગડ્યું છે. પંજાબ કિંગ્સ 12 મેચમાંથી 6 મેચ જીતી છે. અને પાંચ હારી છે અને કોલકાતા સામે એક મેચ રદ થઈ છે. 13 પોઈન્ટ અને +0.355 ના નેટ રન રેટ સાથે, પંજાબ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

3 / 7
પરંતુ પંજાબ કિંગ્સ માટે ટોચના ચારમાં રહેવાનું દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. પંજાબ કિંગ્સ પાસે હવે બે મેચ બાકી છે. તેમનો આગામી મુકાબલો રવિવારે (17 મે) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે અને તેમનો છેલ્લો મુકાબલો 24 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે. પંજાબને પહેલા બંને મેચ જીતવી પડશે. પંજાબ કિંગ્સ તેમની બંને મેચ જીતે તો જ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

4 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તેમના કરતા સારી સ્થિતિમાં છે. CSK અને RR 11 મેચ રમી છે. જેમાં દરેકે 6 મેચ જીતી છે. આનો અર્થ એ થયો કે બંને ટીમો પાસે 18 પોઈન્ટ સુધી પહોંચવાની સારી તક છે.

5 / 7
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ હાલમાં શ્રેષ્ઠ સ્થિતિમાં છે. બંનેએ 12 મેચમાંથી 8 જીત મેળવી છે અને હવે તેમના 16 પોઈન્ટ છે. હવે ફક્ત એક જીત બંને ટીમો માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરશે.

6 / 7
પંજાબ કિંગ્સની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે પણ 18 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે, જ્યારે પંજાબ બંને મેચ જીતે તો પણ ફક્ત 17 પોઈન્ટ સુધી પહોંચશે. પરિણામે, પંજાબ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર છે.

7 / 7

આ પણ વાંચો, PBKS vs MI : તિલક વર્માની શાનદાર પારીથી મુંબઈએ પંજાબ સામે મેળવી રોમાંચક જીત

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ

બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'

₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?

ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા

જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'

અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video

વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો

શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ

બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ

g clip-path="url(#clip0_868_265)">