27-07-2026

એક વર્ષમાં T20માં સૌથી વધુ POTM જીતનાર ભારતીય

T20માં એક વર્ષમાં અનેક ભારતીય ખેલાડીઓએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પણ બહુ જ ઓછા ખેલાડીઓ બે કે તેથી વધુ વાર POTM એવોર્ડ જીતી શક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20માં એક વર્ષમાં સૌથી વધુ POTM જીતનાર ભારતીય ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ  ટોપ પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૂર્યકુમાર યાદવે 2022માં 31 T20માં 7 POTM એવોર્ડ જીત્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીએ 2026માં 15 T20માં 6 POTM એવોર્ડ જીત્યા હતા અને તે બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રીજા ક્રમે ફરી સુર્યા છે, તેણે 2018 માં  18 T20 માં 5 વખત POTM એવોર્ડ  જીત્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશાન કિશન ચોથા ક્રમે છે તેણે 2026 માં  4 POTM એવોર્ડ જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશાન 2026માં હજી વધુ POTM જીતી  વિરાટ અને સૂર્યાથી આગળ નીકળી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM