AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગલો કે એપાર્ટમેન્ટ નહી, પરંતુ 84 કરોડના પેન્ટહાઉસમાં રહે છે બોલિવુડ અભિનેત્રી, જુઓ ફોટો

બોલિવુડ અભિનેત્રી કૃતિ એક ફિલ્મ માટે અંદાજે 4 થી 10 કરોડ વચ્ચે ચાર્જ લે છે. રિપોર્ટ મુજબ અભિનેત્રી એપાર્ટમેન્ટ કે બંગલો નહી પરંતુ પેન્ટહાઉસમાં રહે છે. તેની પાસે મુંબઈમાં અનેક પ્રોપર્ટી છે.

| Updated on: Jul 27, 2026 | 9:28 AM
Share
બોલિવુડ અભિનેત્રી કૃતિ સેનન પોતાના મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. તે ખુબ લક્ઝરી લાઈફ જીવે છે. કૃતિ સેનન આજે 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. કૃતિ સેનની કુલ નેટવર્થ રિપોર્ટ મુજબ અંદાજે 82 કરોડ છે.

1 / 7

2 / 7
બોલિવુડની ટેલેન્ટેડ અને સ્ટાઈલિશ અભિનેત્રી કૃતિ સેનન પોતાની શાનદાર એક્ટિંગની સાથે સાથે આલીશાન લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતી છે.

3 / 7
કૃતિ સેનનું ઘર મુંબઈના સૌથ હાઈપ્રોફાઈલ વિસ્તારમાંથી એક બાંદ્રા વેસ્ટમાં આવેલું છે. અહીથી અરબ સાગરનો પૈનોરમિક વ્યુ સ્પષ્ટ જોવા મળે છે. અહી લોકેશન સેલિબ્રિટીઝની પહેલી પસંદ હોય છે કારણ કે, અહી સી ફેસિંગ વ્યુની સાથે હાઈ સિક્યોરિટી  અને લક્ઝરી લિવિંગ બધું એક જગ્યાએ મળે છે.

4 / 7

5 / 7
કૃતિ સેનનું આ ઘર ડુપ્લેક્સ મોડલ પર બનેલું છે. ટુંકમાં 2 ફ્લોરમાં તેની પર્સનલ લાઈફ જીવે છે. જેમાં હાઈ સીલિંગ ગ્લાસ, વોલ્સ,પ્રાઈવેટ ટેરેસ,મોર્ડન ઈન્ટીરિયર અને ઓપન લિવિંગ સ્પેસ આપવામાં આવી છે.

6 / 7
એક અભિનેત્રી તરીકે, કૃતિએ તેના ઘરમાં આધુનિક પર્સનલ જીમ, પ્રોફેશનલ મેકઅપ રૂમ, વિશાળ જગ્યા ધરાવતો વોક-ઇન કબાટ અને ફોટોશૂટ કોર્નર જેવી સુવિધાઓનો સમાવેશ કર્યો છે. આ ઘર તેની લાઈફસ્ટાઈલ અને કામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.(All photo : PTI)

7 / 7

એન્જિનિયરનો અભ્યાસ છોડી બી ટાઉન પહોંચેલી અભિનેત્રીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">