AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અર્શદીપ સિંહે સમરીન કૌર સાથે ફોટો પોસ્ટ કરી લખ્યું ‘My Person’ , જુઓ ફોટો

ભારતીય ક્રિકેટનો યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ફરી એક વખત પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં આવ્યો છે. આ વખતે અર્શદીપ સિંહે પોતાની ગર્લફ્રેન્ડનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું માય પર્સન

| Updated on: Jul 27, 2026 | 1:11 PM
Share
 અર્શદીપ સિંહે સમરીન કૌરની સાથે ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું ‘My Person’ , ત્યારબાદ બંનેના ડેટિગની ચર્ચા તેજ બની છે. પરંતુ બંનેના સંબંધો પર કોઈ આધિકારિક પુષ્ટી કરી નથી.

1 / 6
અર્શદીપ સિંહ છેલ્લા કેટલાક મહિનાથી પંજાબી સિનેમાની અભિનેત્રી સમરીન કૌરને ડેટ કરી રહ્યો છે. બંને અનેક વખત સાથે પણ જોવા મળી ચૂક્યા છે. હવે ક્રિકેટરે સામેથી પોતાની રિલેશનશિપનો ખુલાસો કર્યો છે.

2 / 6
અર્શદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અને ગર્લફ્રેન્ડ સમરીનનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં બંને સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

3 / 6
ફોટોમાં ક્રિકેટર પોતાની પાર્ટનરને પ્રેમથી જોઈ રહ્યો છે. બંને એકબીજાની આંખમાં જોતા જોવા મળી રહ્યા છે. અર્શદીપ સિંહે આ પોસ્ટના કેપ્ટશનમાં લખ્યું ‘My Person’

4 / 6
 અર્શદીપ સિંહ અને સમરીન કૌરની આ નવી પોસ્ટે સોશિયલ મીડિયા પર ચાહકોને પરેશાન કરી દીધા છે. કેટલાકનું કહેવું છે કે, આ ફોટો એઆઈ થી બનેલી છે. પરંતુ ક્રિકેટરે પોતાના સંબંધો ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કરી દીધા છે.

5 / 6
અર્શદીપ સિંહ અને સમરીન કૌરના પ્રેમની ચર્ચા આઈપીએલ પહેલા શરુ થઈ હતી. સોશિયલ મીડિયા પર ક્રિકેટરે અભિનેત્રીનો હાથ પકડ્યો  હતો. જેનાથી તેના સંબંધો ચર્ચામાં આવ્યા હતા. આઈપીએલ દરમિયાન પણ સમરીન કૌર અર્શદીપ સાથે ટ્રાવેલ કરતી જોવા મળી હતી.

6 / 6

અર્શદીપ સિંહ બન્યો ટીમ ઈન્ડિયાનો નંબર-1 બોલર, જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">