AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK માં જોડાશે ‘હાર્દિક પંડ્યા’? 10 કરોડ+ અને સ્ટાર પ્લેયર્સની ડીલ, બદલાઈ જશે ‘IPL’ ટ્રેડનો ઈતિહાસ

IPL ની નવી સીઝન પહેલાં જ ટ્રેડ માર્કેટમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાર્દિક પંડ્યાને યલો જર્સી પહેરાવવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે.

| Updated on: Jul 26, 2026 | 7:00 PM
Share
હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, હાર્દિકને પોતાની ટીમમાં એડ (Add) કરવા માટે ટીમો ભરપૂર પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને સીએસકે (CSK) હાર્દિકને પોતાની ટીમમાં જોડવા માટે રસ દાખવી રહી છે અને મુંબઈ ઈન્ડિયન્સને ઓફર આપવાની શરૂઆત કરી દીધી છે.

1 / 6
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કેપ્ટન સાથે જોડાયેલી ટ્રેડ ડીલમાં CSK પાસે આયુષ મ્હાત્રે અને કેશ (રોકડ રકમ) ની માંગણી કરી હતી. આ બધા વચ્ચે એવા અહેવાલ પણ છે કે, CSK હાર્દિકના બદલામાં મ્હાત્રેને ટ્રેડ કરવામાં રસ ધરાવતી નથી. તેના બદલે, તેમણે મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર માટે ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબે સાથે 10 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ સામે રાખ્યો છે.

2 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને બીજી ટીમમાં ટ્રેડ કરીને એક મોટો ફાયદો ઉઠાવવાનું વિચારી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ ઈચ્છી રહી છે કે, તે હાર્દિકના બદલામાં પોતાની ટીમમાં શિવમ દુબે અને ટોપ-ઓર્ડરના ઉભરતા પ્રતિભાશાળી ખેલાડી આયુષ મ્હાત્રેને એડ (Add) કરે, જેના માટે તે CSK સાથે ડીલ કરવા તૈયાર છે.

3 / 6
આમાં એવું માનવામાં આવે છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ મ્હાત્રેના ભવિષ્યને લઈને ખૂબ જ સતર્ક છે. 19 વર્ષના આ બેટ્સમેનને છોડવામાં ખચકાટ અનુભવી રહેલી CSK એ કથિત રીતે એક બીજો વિકલ્પ રજૂ કર્યો છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, CSK એ હાર્દિક સાથેની ડીલ પૂરી કરવા માટે શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ અને 10 કરોડ રૂપિયા રોકડા આપવાની ઓફર કરી છે.

4 / 6
હવે જો CSK ની આ ડીલને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સ્વીકારી લે છે, તો હાર્દિકની એસેટ વેલ્યુએશન 20 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે, જેનાથી મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફાયદો થઈ શકે છે. હાર્દિક ભારતીય ક્રિકેટમાં એક ખૂબ જ ખાસ ખેલાડી છે, તે કોઈપણ ટીમ માટે મેચ-વિનર ખેલાડી બની શકે છે. જો કે, આઈપીએલ 2026માં તેના હાલના પ્રદર્શને સવાલો ચોક્કસ ઊભા કર્યા હતા. જો CSK અને મુંબઈ વચ્ચે આ ડીલ થાય છે, તો તે બંને ટીમ માટે ખૂબ જ રસપ્રદ રહેશે.

5 / 6
હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે, હાર્દિક પંડ્યા માટે આપવામાં આવેલી ઓફરનું મુંબઈ ઈન્ડિયન્સ શું કરે છે? હજુ સુધી કોઈપણ ટીમે આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી, તેથી હાલ આ મામલો અટવાયેલો છે. આ ઉપરાંત, હાર્દિકને પોતાની ટીમમાં લેવા માટે KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ) પણ આ રેસમાં જોડાઈ શકે છે.

6 / 6

એક પછી એક 3 ખેલાડી ઈજાગ્રસ્ત! ‘કરો યા મરો’ જેવી સિરીઝ પહેલાં જ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?

CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ

શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી

ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ

જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

g clip-path="url(#clip0_868_265)">