AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એશા સિંહનો ગોલ્ડન શોટ, મનુ ભાકરે જીત્યો બ્રોન્ઝ, શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતનો ડબલ ધમાકો

ISSF Shooting World Cup: ચીનમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા શૂટર્સ એશા સિંહ અને મનુ ભાકરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે એશા સિંહે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો.

| Updated on: Jul 27, 2026 | 4:46 PM
Share
ચીનમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ડબલ પોડિયમ ફિનિશ હાંસલ કરીને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

1 / 5
એશા સિંહે 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશા સિંહે ફાઇનલમાં 50 માંથી 40 સ્કોર કર્યા હતા. સિલ્વર મેડલ ચીનની યુયુ ઝાંગને મળ્યો હતો, જેણે 50 માંથી 37 સ્કોર કર્યા હતા. જ્યારે ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2 / 5
મનુ ભાકરે 586 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. એશા સિંહ 585 પોઈન્ટ સાથે ક્વોલિફાય રાઉન્ડમાં સાતમા સ્થાને રહી હતી.

3 / 5
એશા સિંહ છેલ્લા બે વર્ષથી સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં તેણીએ 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સફળતાએ 2028 ઓલિમ્પિકમાં તેના મેડલની આશાઓ વધારી દીધી છે.

4 / 5
ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં ભારત હવે મેડલ ટેલીમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ભારત પાસે હવે છ ગોલ્ડ મેડલ છે. એશા સિંહે ભારતના બીજા સ્થાને રહેવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતે અત્યારસુધી 14 મેડલ જીત્યા છે જેમાંથી ચાર મેડલ એશાએ જીત્યા છે. એશાએ પોતાની બંદૂકથી એક ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ ચાર મેડલ જીત્યા છે. (PC: X)

5 / 5

Vaibhav Sooryavanshi: માત્ર 40 ઈનિંગમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ધમાકો, T20 માં આ મામલે બન્યો નંબર-1

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

g clip-path="url(#clip0_868_265)">