AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Smart Pension Plan : જીવનભર મળશે ₹20,000 નું માસિક પેન્શન, LICની આ સ્માર્ટ પેન્શન યોજનાનું આખું ગણિત સમજો

LIC સ્માર્ટ પેન્શન યોજના નિવૃત્તિ પછી જીવનભર ગેરંટીડ અને નિયમિત આવક પૂરી પાડે છે. આ એક Immediate Annuity Plan છે જેમાં એક વખતના રોકાણ સામે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક પેન્શન મળવાનું શરૂ થાય છે.

| Updated on: Jul 26, 2026 | 5:38 PM
Share
નિવૃત્તિ પછી નિયમિત અને નિશ્ચિત આવક મેળવવી દરેક વ્યક્તિની મહત્વપૂર્ણ જરૂરિયાત હોય છે. આવી સ્થિતિમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા રજૂ કરવામાં આવેલી LIC સ્માર્ટ પેન્શન યોજના એક સારો વિકલ્પ બની શકે છે. આ યોજના એક વખતના રોકાણ સામે જીવનભર ગેરંટીયુક્ત પેન્શન આપવાની સુવિધા આપે છે, જેના કારણે નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા મળી રહે છે.

1 / 7
LIC દ્વારા વર્ષ 2025માં શરૂ કરવામાં આવેલી સ્માર્ટ પેન્શન યોજના એક Immediate Annuity Plan છે. તેમાં રોકાણકારને માત્ર એક જ વખત પ્રીમિયમ ભરવાનો હોય છે અને ત્યારબાદ પસંદ કરેલા વિકલ્પ મુજબ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. એકવાર પેન્શન શરૂ થયા બાદ તે જીવનભર ચાલુ રહે છે.

2 / 7
આ યોજના Non-Linked અને Non-Participating હોવાથી તેમાં શેરબજારના વધઘટની કોઈ અસર પડતી નથી. પેન્શનનો દર પોલિસી ખરીદતી વખતે જ નક્કી થઈ જાય છે અને સમગ્ર જીવન દરમિયાન એ જ પ્રમાણે ચુકવણી કરવામાં આવે છે. તેથી જોખમ વગર નિશ્ચિત આવક ઇચ્છતા લોકો માટે આ યોજના યોગ્ય માનવામાં આવે છે.

3 / 7
LIC સ્માર્ટ પેન્શન યોજનામાં પતિ-પત્ની બંને સંયુક્ત રીતે અથવા વ્યક્તિગત રીતે પોલિસી લઈ શકે છે. રોકાણકાર પોતાની જરૂરિયાત મુજબ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઉપરાંત, દર વર્ષે પેન્શનમાં 3% અથવા 6% વધારાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. NPS હેઠળ નિવૃત્ત થતા કર્મચારીઓને પણ આ યોજનામાં ખાસ લાભ આપવામાં આવે છે. કેટલાક વિકલ્પોમાં પોલિસીધારકના અવસાન બાદ રોકાણ કરેલી મૂળ રકમ નોમિનીને પરત મળવાની સુવિધા પણ છે.

4 / 7
આ યોજનામાં લઘુત્તમ ખરીદી કિંમત ₹1 લાખથી શરૂ થાય છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી, એટલે કે તમે જેટલું વધુ રોકાણ કરશો, તેટલું વધુ પેન્શન મેળવી શકશો. આ યોજના ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો અને નિયમિત આવક ઇચ્છતા વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી બની શકે છે.

5 / 7
જો કોઈ વ્યક્તિ LIC સ્માર્ટ પેન્શન યોજના હેઠળ અંદાજે ₹20,000થી વધુ માસિક પેન્શન મેળવવા માંગે છે, તો તેને આશરે ₹35 લાખનું એકમ રોકાણ કરવું પડશે. આ રોકાણના આધારે અંદાજે ₹2.87 લાખનું વાર્ષિક પેન્શન, એટલે કે દર મહિને લગભગ ₹23,940 સુધીની ગેરંટીયુક્ત પેન્શન મળી શકે છે. જોકે, વાસ્તવિક પેન્શનની રકમ પોલિસી પસંદગી, વય અને એન્યુઇટી વિકલ્પના આધારે બદલાઈ શકે છે.

6 / 7
LIC સ્માર્ટ પેન્શન યોજના લાંબા ગાળાની આર્થિક સુરક્ષા માટે રચવામાં આવી છે. તેમાં રોકાણ કરતા પહેલાં તમારી નાણાકીય જરૂરિયાતો, ઉપલબ્ધ એન્યુઇટી વિકલ્પો અને LIC દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર શરતોને સારી રીતે સમજી લેવી જરૂરી છે. વધુ માહિતી માટે નજીકની LIC શાખા અથવા અધિકૃત એજન્ટનો સંપર્ક કરવો યોગ્ય રહેશે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)

7 / 7

આંદોલનકારી Gen-Z વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવા આદેશ કોણે આપ્યો?

Follow Us
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે

વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું

ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય

ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'

CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'

કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી

દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ

વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે

g clip-path="url(#clip0_868_265)">