AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે મોટી તક… આ સ્ટોકમાં 33% તેજીની શક્યતા, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

મલ્ટિપ્લેક્સ ક્ષેત્રની અગ્રણી કંપનીના શેરને લઈને જાણીતી બ્રોકરેજ ફર્મે મોટો દાવો કર્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં ઘટાડો થવાને કારણે કંપનીના નફા અને માર્જિનમાં સુધારો થયો છે. બ્રોકરેજના મતે, આ શેરમાં આવનારા સમયમાં 33% સુધીનો ગ્રોથ જોવા મળી શકે છે.

| Updated on: Jul 27, 2026 | 8:55 PM
Share
બ્રોકરેજ ફર્મ Nirmal Bang એ મલ્ટિપ્લેક્સ કંપની PVR INOX પર BUY રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેરનો ટાર્ગેટ પ્રાઇસ ₹1,400 નક્કી કર્યો છે. કંપનીના કરન્ટ માર્કેટ પ્રાઇસ ₹1,123.20 થી તેમાં લગભગ 30-33 ટકાની તેજીની સંભાવના દર્શાવવામાં આવી છે. કંપનીનો શેર શુક્રવારે 5.57 ટકાની તેજી સાથે ₹1,123.20 પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 10.53 ટકાની તેજી જોવા મળી છે. PVR INOX એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1) મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીની આવક વાર્ષિક ધોરણે 10.4 ટકા વધી છે. જો કે, આવક અંદાજ કરતાં થોડી ઓછી રહી પરંતુ ખર્ચમાં ઘટાડાના કારણે કંપનીના માર્જિન અને નફામાં મોટો સુધારો જોવા મળ્યો છે.

1 / 5
બ્રોકરેજના જણાવ્યા અનુસાર, કંપનીના સારા પ્રદર્શનનું મોટું કારણ ફિલ્મ હાયર કોસ્ટ (Film Hire Cost) માં થયેલો ઘટાડો રહ્યો. આ ખર્ચ ઘટીને 43.9 ટકા રહી ગયો, જે ગયા વર્ષની સરખામણીમાં 2.14 ટકા ઓછો છે. આ સિવાય ફૂડ એન્ડ બેવરેજ (F&B) નો ખર્ચ પણ ઘટીને 21.2 ટકા થઈ ગયો. કંપનીનો અંદાજ છે કે, FY27 માં ફિલ્મ કોસ્ટ લગભગ 45-45.5 ટકાની આસપાસ રહી શકે છે.

2 / 5
પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ કોઈ નવી ગ્રોસ સ્ક્રીન ઉમેરી નથી, જ્યારે 19 સ્ક્રીન બંધ થઈ હતી. આ પછી કુલ સ્ક્રીનની સંખ્યા 1,798 થી ઘટીને 1,779 રહી ગઈ. જો કે, જૂના થિયેટરોમાં દર્શકોની સંખ્યા વધી છે. પ્રતિ સ્ક્રીન એડમિશન લગભગ 5.8 ટકા વધ્યા છે. સરેરાશ ટિકિટ કિંમત (ATP) 8 ટકા વધીને ₹273 અને પ્રતિ વ્યક્તિ ફૂડ-બેવરેજ ખર્ચ (SPH) 9 ટકા વધીને ₹161 રહ્યો. કંપની FY27 માં લગભગ 90-100 નવી સ્ક્રીન ઉમેરવાની યોજના પર કામ કરી રહી છે. તેમાં મોટાભાગની સ્ક્રીન એસેટ-લાઇટ મોડલ (FOCO) દ્વારા ઉમેરવામાં આવશે.

3 / 5
PVR INOX ની જાહેરાતની આવકમાં હજુ પણ નબળાઈ બનેલી છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાહેરાતમાંથી કમાણી 2.1 ટકા ઘટીને ₹1,073 મિલિયન રહી. બ્રોકરેજનું માનવું છે કે, જાહેરાત કંપની માટે સૌથી મોટી ગ્રોથની તક છે, કારણ કે આ કમાણી સીધી માર્જિનમાં યોગદાન આપે છે. કંપનીને આશા છે કે, મોટી ફિલ્મોની રિલીઝ સાથે આવનારા ત્રિમાસિક ગાળાઓમાં જાહેરાતની આવકમાં સુધારો થઈ શકે છે.

4 / 5
ઓનલાઇન ટિકિટ બુકિંગ વધવાથી કંપનીની સુવિધા શુલ્ક (Convenience Fee) આવકમાં 28.7 ટકાનો વધારો થયો અને તે ₹619 મિલિયન પર પહોંચી ગઈ. ઓનલાઇન બુકિંગનો હિસ્સો વધીને 68.8 ટકા થઈ ગયો છે. બ્રોકરેજે કહ્યું કે, કંપની માટે પ્રતિ સ્ક્રીન ફિક્સ્ડ કોસ્ટમાં લગભગ 5 ટકાનો વધારો એક પડકાર છે. જો બોક્સ ઓફિસ કલેક્શનમાં મજબૂત ગ્રોથ જળવાઈ રહેશે, તો કંપનીને ઓપરેટિંગ લેવરેજનો ફાયદો મળશે પરંતુ નબળું બોક્સ ઓફિસ પ્રદર્શન માર્જિન પર દબાણ લાવી શકે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ‘સોનું’ ₹1 લાખ સુધી પટકાશે ? નિષ્ણાતોએ કર્યો ‘મોટો ખુલાસો’, સમજો બજારનું ‘અસલી ગણિત’

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ

બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'

₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?

ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા

જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'

અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video

વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો

શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ

બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ

g clip-path="url(#clip0_868_265)">