(Credit Image : instagram)

26   : July

અપરા મહેતા એક ભારતીય ટેલિવિઝન અને બોલિવૂડ અભિનેત્રી છે 

અપરા મહેતાએ શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં કામ કર્યું છે

 ક્યૂંકી સાસ ભી કભી બહુ થી

(Credit Image :  instagram)

  સવિતા મનસુખ વિરાણીની ભૂમિકામાં ફેમસ છે

  સવિતા મનસુખ વિરાણી

(Credit Image :  instagram)

અપરા મહેતાએ અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું છે  

ટીવી સીરિયલ

(Credit Image :  instagram)

 અપરા મહેતાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ફિલ્મ

(Credit Image :  instagram)

ગુજરાતના ભાવનગરમાં જન્મેલી અપરા તેના માતાપિતાની એકમાત્ર સંતાન છે

માતા

(Credit Image :  instagram)

15 વર્ષની ઉંમરે તેમણે અમદાવાદ દૂરદર્શન માટે બાળકોના ટેલિવિઝન કાર્યક્રમનું આયોજન કર્યું હતું

કાર્યક્રમ

(Credit Image :  instagram)

1980માં દર્શન જરીવાલા સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image :  instagram)

અપરા મહેતાને એક પુત્રી છે

દીકરી

(Credit Image :  instagram)

દર્શન જરીવાલા અને અપરા મહેતાએ કાયદેસર રીતે છૂટાછેડા લીધા નથી

પતિથી અલગ

(Credit Image :  instagram)