AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક શર્મા સતત ફ્લોપ, સૂર્યકુમાર યાદવે આપ્યો હિંમતનો ડોઝ, કહ્યું- ‘આ માત્ર સમયની વાત છે’

અભિષેક શર્મા માટે ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી નિરાશાજનક રહી. ત્રણ મેચમાં તે માત્ર 11 રન બનાવી શક્યો અને એક પણ ઇનિંગમાં બે આંકડાનો સ્કોર કરી શક્યો નહીં. આ ખરાબ પ્રદર્શન બાદ અભિષેકે સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર સૂર્યકુમાર યાદવે તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને મુશ્કેલ સમયમાં તેની સાથે ઉભો રહ્યો.

| Updated on: Jul 27, 2026 | 8:29 PM
Share
અભિષેક શર્મા હાલ કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. તેણે ત્રણ મેચમાં માત્ર 11 રન બનાવ્યા અને કોઈપણ મેચમાં બે આંકડાનો સ્કોર કરી શક્યો નહીં.

1 / 5
શ્રેણી પૂરી થયા બાદ અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લાગણી વ્યક્ત કરી. તેણે લખ્યું કે જ્યારે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકાતું નથી ત્યારે દુઃખ થાય છે. જોકે, તેણે ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી અને વધુ મજબૂત વાપસીનું વચન આપ્યું.

2 / 5
અભિષેકની આ પોસ્ટ પર સૂર્યકુમાર યાદવે પ્રતિક્રિયા આપી. સૂર્યાએ અભિષેકનું મનોબળ વધારતા કહ્યું કે તેણે છેલ્લા બે વર્ષમાં ટીમ અને ચાહકોને ખુશ થવાની અનેક તક આપી છે.

3 / 5
સૂર્યકુમારે વધુમાં કહ્યું કે જ્યારે ભારતને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે અભિષેકે ટીમને ગૌરવ અપાવ્યું હતું. તેમણે તેને હિંમત જાળવી રાખવાની સલાહ આપી અને કહ્યું કે આ માત્ર સમયની વાત છે.

4 / 5
અભિષેકના જીજાએ પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને સમર્થન આપ્યું. તેણે કહ્યું કે ખરાબ સમય કોઈ મહાન ખેલાડીને વ્યાખ્યાયિત કરતો નથી. અભિષેકની પ્રતિભા હંમેશા તેની સાથે છે અને તે વધુ મજબૂત બનીને વાપસી કરશે. (PC:X/INSTAGRAM)

5 / 5

Vaibhav Sooryavanshi: ઝિમ્બાબ્વેમાં વૈભવનો જલવો, 2 એવોર્ડ સાથે મળ્યા લાખો રૂપિયા, જાણો કેટલી કમાણી કરી

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી

દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ

દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ

ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!

10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં

ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ

કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન

સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?

g clip-path="url(#clip0_868_265)">